Site icon News Continuous Bureau | Mumbai

Shahid kapoor: શાહિદ કપૂરે મુંબઈ ના આ એરિયા માં ખરીદ્યુ આલીશાન ઘર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Shahid kapoor: શાહિદ કપૂર બોલિવૂડ નો સફળ અભિનેતા છે, તાજેતરમાં શાહિદ કપૂરે મુંબઇ ના પોશ વિસ્તાર માં આલીશાન ઘર ખરીદ્યુ છે જેની કિંમત ઘણી ઊંચી છે.

Shahid kapoor buys luxury apartment in mumbai worli

Shahid kapoor buys luxury apartment in mumbai worli

News Continuous Bureau | Mumbai

Shahid kapoor: શાહિદ કપૂર બોલિવૂડ નો સફળ અભિનેતા છે. અન્ય અભિનેતા ઓની જેમ શાહિદ કપૂર પણ પ્રોપર્ટી માં ઈન્વેસ્ટ કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ શાહિદ કપૂરે મુંબઇ ના પોશ વિસ્તાર ગણાતા વર્લી માં એક આલીશાન ઘર ખરીદ્યુ છે. શાહિદ અને મીરા નો આ એપાર્ટમેન્ટ ઓબેરોય 360 વેસ્ટ પ્રોજેક્ટનો ભાગ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Karan johar birthday: અત્યાર સુધી ઘણા સ્ટારકિડ ને બોલિવૂડ માં લોન્ચ કરી ચુકેલો કરણ જોહર અજમાવી ચુક્યો છે અભિનય માં પોતાનું નસીબ

શાહિદ કપૂરે ખરીદ્યુ આલીશાન ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ શાહિદ અને મીરા એ આ ઘર 59 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ એપાર્ટમેન્ટ મુંબઈના વર્લી વિસ્તારમાં છે જે 5395 સ્ક્વેર ફૂટમાં બનેલ છે. શાહિદ અને મીરાનું એપાર્ટમેન્ટ ટોપ ફ્લોરમાંથી એક પર છે.રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહિદે 1.75 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે.

જોકે શાહિદ કપૂર તેના પરિવાર સાથે આ એપાર્ટમેન્ટ માં શિફ્ટ થશે કે નહીં તે જાણવા મળ્યું નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Investigation Comedian Praneet More કોમેડિયન પ્રણીત મોરેના વીડિયો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરશે મહારાષ્ટ્ર સાયબર પોલીસ
Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Exit mobile version