Site icon News Continuous Bureau | Mumbai

Shahid Kapoor Farzi 2: શાહિદ કપૂર બન્યો સૌથી મોંઘો સ્ટાર? ‘ફર્જી 2’ માટે લીધી આટલી મોટી ફી, રિલીઝ ડેટ પણ જાહેર

Shahid Kapoor Farzi 2: શાહિદ કપૂર 'ફર્જી 2' માટે 40 કરોડ રૂપિયા લેશે, જે તેના અભિનય કારકિર્દીની સૌથી મોટી ફી છે.

Shahid Kapoor Charges Career-Highest Fee for Farzi 2, Shooting Begins Soon

Shahid Kapoor Charges Career-Highest Fee for Farzi 2, Shooting Begins Soon

News Continuous Bureau | Mumbai

Shahid Kapoor Farzi 2: બોલીવૂડના ચોકલેટ બોય શાહિદ કપૂર હાલમાં ‘કોકટેલ 2’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે તેની મોસ્ટ અવેટેડ સિરીઝ ‘ફર્જી 2’ (Farzi 2) અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, શાહિદ કપૂર જાન્યુઆરી 2026થી ‘ફર્જી 2’ નું શૂટિંગ શરૂ કરશે અને આ માટે તેણે અધધ 40 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે — જે તેના કરિયરની સૌથી મોટી ફી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Manish Malhotra Diwali Bash: મનીષ મલ્હોત્રા ની પાર્ટી માં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, ફેશન ડિઝાઈનર એ શેર કરી અંદર ની તસવીરો

ફર્જી 2′ માટે 6 મહિના શૂટિંગ અને 40 કરોડ ફી

શાહિદ કપૂરે ‘ફર્જી 2’ માટે 6 મહિના શૂટિંગનો સમય આપ્યો છે. આ સિરીઝ હાલમાં રાઈટિંગ સ્ટેજમાં છે અને અમેઝોન પ્રાઈમ (Amazon Prime) પર રિલીઝ થશે. રાજ અને ડી.કે. સાથે મળીને શાહિદ આ પ્રોજેક્ટ માટે ખૂબ ઉત્સાહિત છે.’ફર્જી 2’ની રિલીઝ ડેટ અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે આ સિરીઝ 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે. પહેલો ભાગ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો, અને બીજો ભાગ વધુ મોટો અને એક્શનથી ભરપૂર હશે.


શાહિદ છેલ્લે ફિલ્મ ‘દેવા’માં જોવા મળ્યો હતો. હવે તે રોમિયો’માં તૃપ્તિ ડિમરી સાથે રોમેન્ટિક રોલમાં જોવા મળશે — જે 14 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થશે. ઉપરાંત, ‘કોકટેલ 2’માં તે રશ્મિકા મંદાના અને કૃતિ સેનન સાથે સ્ક્રીન શેર કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version