Site icon News Continuous Bureau | Mumbai

Deva teaser: શાહિદ કપૂર માં જોવા મળ્યો અમિતાભ બચ્ચન ના એન્ગ્રી યંગ મેન નો આધુનિક ટ્વિસ્ટ, દેવા નું એક્શન થી ભરપૂર ટીઝર થયું રિલીઝ

Deva teaser: શાહિદ કપૂર તેની ફિલ્મ દેવા ને લઈને ચર્ચામાં હતો. હવે આ ફિલ્મ નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં શાહિદ કપૂર એક્શન અવતાર માં જોવા મળી રહ્યો છે

shahid kapoor starrer film deva teaser out

shahid kapoor starrer film deva teaser out

News Continuous Bureau | Mumbai

Deva teaser: શાહિદ કપૂર તેની ચોકલેટી બોય ની ઇમેજ માટે જાણીતો હતો, હવે લાગે છે શાહિદ કપૂર પરથી આ ટેગ હટી જવાનું છે. જી હા શાહિદ કપૂર ની ફિલ્મ દેવા નું પહેલા પોસ્ટર રિલીઝ થયું હતું જેમાં શાહિદ કપૂર અમિતાભ બચ્ચન ના એન્ગ્રી યંગ મેન ના આધુનિક ટ્વિસ્ટ સાથે જોવા મળ્યો હતો. હવે આ ફિલ્મ નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં શાહિદ કપૂર એક્શન અવતાર માં જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor on Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ ના બનશે બે ભાગ, અભિનેતા નો ઇન્ટરવ્યૂ થયો વાયરલ

દેવા નું ટીઝર થયું રિલીઝ 

દેવા ના ટીઝર માં શાહિદ કપૂર એક્શન અવતાર માં જોવા મળી રહ્યો છે. તે કારમાંથી કૂદતો, બંદૂક ચલાવતો અલગ જ અવતાર માં જોવા મળી રહ્યો છે. તે ટૂંકા વાળ અને ચશ્મા સાથે પોલીસ જેકેટમાં પણ જોવા મળી રહ્યો  છે.દેવા એક પોલીસ અધિકારીની વાર્તા છે જે એક હાઈપ્રોફાઈલ કેસનો પર્દાફાશ કરે છે. 


દેવા માં શાહિદ કપૂર ઉપરાંત પૂજા હેગડે, પાવેલ ગુલાટી, કુબ્બ્રા સૈત અને પ્રવેશ રાણા મહત્વના રોલમાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Naagin 7 Finale Episode। ‘નાગિન ૭’ નો ક્લાઈમેક્સ લાવશે રૂંવાડા ઉભા કરી દે તેવો રોમાંચ, ફિનાલેમાં થશે આ ૩ દિગ્ગજ એક્ટ્રેસની વાપસી!
Drishyam 3 Tabu Return। વિજય સાલગાંવકરને ફસાવવા ફરી આવશે આઈજી મીરા દેશમુખ? ‘દ્રશ્યમ 3’ પર ડાયરેક્ટરે કર્યો મોટો ખુલાસો
Mouni Roy Divorce Update| સૂરજ નાંબિયારે જણાવ્યું સંબંધોનું અસલી સત્ય, દિશા પટનીને લઈને કહી આ ચોંકાવનારી વાત
Ankita Lokhande Gau Seva। ગ્લેમર લાઈફ છોડી ગૌસેવામાં લીન થઈ અંકિતા લોખંડે! બિઝનેસમેન પતિ સાથે આશ્રમમાં ઉપાડ્યું ગાયનું છાણ, વિડિયો વાયરલ
Exit mobile version