Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh Alia and Ranbir: આ ખાસ પ્રોજેક્ટ માટે રઈસ, ગંગુબાઈ અને રોક સ્ટાર ના અવતાર માં જોવા મળ્યા શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર,એક ફ્રેમ માં આ ત્રણેય સ્ટાર ને જોઈ ચાહકો થયા ખુશ

Shahrukh Alia and Ranbir: શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફરી એકવાર સાથે આવ્યા છે. હાલમાં જ આ ત્રણ સુપરસ્ટાર એકસાથે એક એડ માં જોવા મળ્યા છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Raees gangubai kathiawadi rockstar come together in rungta steel ad

Raees gangubai kathiawadi rockstar come together in rungta steel ad

News Continuous Bureau | Mumbai 

Shahrukh Alia and Ranbir: શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફરી એકવાર સાથે આવ્યા છે. આ સુપરસ્ટારે એક જાહેરાત માટે હાથ મિલાવ્યા છે. આ અગાઉ પણ આ ત્રણેય સુપરસ્ટાર એક જાહેરાતમાં જોવા મળ્યા હતા હવે ફરી એકવાર રૂંગટા સ્ટીલ ની જાહેરાત માં આ ત્રણેય સુપરસ્ટાર તેમની ફિલ્મ ના લુકમાં જોવા મળી રહ્યા છે એટલે કે શાહરુખ ખાન તેની સુપરહિટ ફિલ્મ રઈસ ના લુક માં જોવા મળી રહ્યો છે જયારે કે આલિયા ભટ્ટ તેના ગંગુબાઈ ના લૂકમાં જોવા મળી રહી છે તો રણબીર કપૂર પણ તેની ફિલ્મ રોકસ્ટાર ના લુકમાં જોવા મળી રહ્યો છે. આ એડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Chandni bhabhda: આલિયા ભટ્ટ ની મિમિક્રી કરીને ફેમસ થયેલી ઇન્ફ્લુએન્ઝર ચાંદની એ મુંબઈ માં ખરીદ્યું આ અભિનેતા નું ઘર

શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ની જાહેરાત 

આ જાહેરાત ની શરૂઆત માં રણબીર કપૂર તેના રોકસ્ટાર ના અવતાર માં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આલિયા ભટ્ટ તેના ગંગુબાઈ ના અવતાર માં જોવા મળી રહી છે. આ બંને અન્ય સાથે વાત કરી રહ્યા હોય છે તેવામાં શાહરુખ ખાન એટલે કે રઈસ છત તોડી ને એન્ટ્રી કરે છે. ત્યારબાદ ગંગુબાઈ તેને કહે છે તમારે તો દરવાજા થી આવવાનું હતું. તો શાહરુખ તેની રઈસ સ્ટાઈલમાં કહે છે, ‘અમ્મી જાન કહેતી હતી કે જો તમારે પાક્કું ઘર બનાવવું હોય તો માત્ર રૂંગટા સ્ટીલ TMT બાર’. આ પછી ત્રણેય સુપરસ્ટાર એક ફ્રેમમાં જોવા મળે છે.  અને જાહેરાત નું પ્રમોશન કરે છે.


શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ને એક ફ્રેમ માં જોઈ ચાહકો ખયબ ખુશ છે. હાલ આ જાહેરાત વાયરલ થઇ રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version