Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: પિતા શાહરુખ ખાન સાથે મસ્તી કરતા દિકરા અબરામ ખાને કંઈક એવું કર્યું કે કેમેરામાં થઇ ગયું કેદ, જુઓ પિતા-પુત્ર નો વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન હાલ આઇપીએલ માં વ્યસ્ત છે. હાલમાં શાહરુખ ખાન અને તેના દીકરા અબરામ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ તેના દીકરા સાથે મસ્તી કરી રહ્યો છે અને મસ્તી માં અબરામ શાહરુખ પર ગુસ્સો થતો જોવા મળી રહ્યો છે.

Shahrukh khan and abram khan video goes viral during ipl match

Shahrukh khan and abram khan video goes viral during ipl match

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: શાહરુખ ખાન હાલ આઇપીએલ માં વ્યસ્ત છે. શાહરુખ ખાન તેની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ ને સપોર્ટ કરવા દરેક મેચ માં હાજર રહે છે. ઘણીવાર શાહરુખ ખાન સાથે તેના દીકરા પણ હાજર રહેતા હોય છે. તાજેતરની મેચમાં શાહરુખ ખાન તેના પુત્ર અબરામ સાથે તેની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ ને સપોર્ટ કરવા આવ્યો હતો. સમગ્ર મેચ દરમિયાન પિતા-પુત્રની જોડી એ લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરંતુ પછી કંઈક એવું બન્યું જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો સોઢી એટલે એક ગુરુચરણ સિંહ નો પહેલો સીસીટીવી ફૂટેજ આવ્યો સામે,છેલ્લે આ જગ્યાએ જોવા મળ્યો હતો અભિનેતા

શાહરુખ ખાન અને અબરામ ખાન ની મસ્તી 

શાહરુખ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, શાહરૂખ ખાન અને અબરામ મસ્તી કરી રહ્યા છે શાહરૂખ ખાન તેના પુત્રનું ગળું પકડી રહ્યો છે.જે અબરામ ને પસંદ ના આવતા તે શાહરુખ ખાન સામે આંખો કાઢી રહ્યો છે. પુત્ર ની આ હરકત પર શાહરુખ ખાન હસતો જોવા મળી રહ્યો છે. પિતા પુત્ર ની આ હરકત કેમેરા માં કેદ થઇ ગઈ હતી.


શાહરુખ ખાન અને અબરામ ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ અબરામ તેના પિતા ને શું કહી રહ્યો છે તેનું અનુમાન લગાવી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version