Site icon

Shahrukh khan and Gauri khan: શાહરુખ ખાન અને ગૌરી ખાન તેમના ઘર મન્નત માં કરવા જઈ રહ્યા છે ફેરફાર, રિનોવેશન પાછળ કપલ ખર્ચશે અધધ આટલા બધા રૂપિયા

Shahrukh khan and Gauri khan: શાહરુખ ખાન અને ગૌરી ખાન બોલિવૂડ નું લોકપ્રિય કપલ છે. હવે તેમને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ તેમના ઘર મન્નત માં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યા છે જેના માટે તેઓ કરોડોનો ખર્ચ કરી રહ્યા છે.

Shahrukh khan and gauri khan to add two new floor on mannat

Shahrukh khan and gauri khan to add two new floor on mannat

News Continuous Bureau | Mumbai

Shahrukh khan and Gauri khan: શાહરુખ ખાન બોલિવૂડ નો બાદશાહ છે. પરંતુ આ મુકામ પર પહોંચવા માટે શાહરુખ ખાન ને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. શાહરુખ ખાને ગૌરી ખાન સાથે લગ્ન કર્યા છે. શાહરૂખ ખાને ખૂબ જ સંઘર્ષ બાદ મુંબઈમાં તેનું ઘર મન્નત ખરીદ્યું છે. અને શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી એ તેમના ઘર મન્નતને ખૂબ જ સ્ટાઇલિશ અને લક્ઝરી વસ્તુઓથી સજાવ્યું છે.હવે શાહરુખ ખાન અને ગૌરી ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કપલ તેમના ઘર મન્નત માં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યા છે જેના માટે તેઓ કરોડોનો ખર્ચ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sunil Pal Kidnapping Case: ન હતું થયું કોઈ અપહરણ, એ બધું નાટક હતું! સુનીલ પાલે પોતે ઘડ્યું હતું કાવતરું…

શાહરુખ અને ગૌરી કરી રહ્યા છે મન્નત માં ફેરફાર 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન અને ગૌરી ખાન તેમના મન્નત નું મેકઓવર કરવા જઈ રહ્યા છે.એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન અને ગૌરી ખાન પોતાના ઘરમાં વધુ બે માળ બનાવવા માટે પરવાનગી લેવા જઈ રહ્યા છે. આ માટે શાહરૂખ ખાન અને ગૌરી ખાને MCZMAમાં અરજી કરી છે. ફાઇલ મંજૂર થતાં જ શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ઘરનું કામ શરૂ થઈ જશે.


શાહરૂખ ખાન અને ગૌરી ખાને મન્નતમાં 616.02 ચોરસ મીટર વિસ્તાર ઉમેરવાની માંગ કરી છે.શાહરૂખ ખાન અને ગૌરી ખાન તેમના ઘર પાછળ લગભગ 25 કરોડ રૂપિયા ખર્ચવાનું વિચારી રહ્યા છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ
Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત
TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ
Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
Exit mobile version