Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh Kajol Filmfare: 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં શાહરુખ-કાજોલ એ સ્ટેજ પર લગાવી આગ, બંને ની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ

Shahrukh Kajol Filmfare: 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં શાહરુખ-કાજોલની રોમેન્ટિક પરફોર્મન્સ એ દર્શકોને 90ના દાયકાની યાદ અપાવી.

ShahRukh Khan and Kajol Recreate Magic at Filmfare with Iconic Dance Performance

ShahRukh Khan and Kajol Recreate Magic at Filmfare with Iconic Dance Performance

News Continuous Bureau | Mumbai

Shahrukh Kajol Filmfare: 11 ઓક્ટોબર 2025ના રોજ યોજાયેલા 70મા ફિલ્મફેર એવોર્ડ્સ માં બોલીવૂડની સૌથી લોકપ્રિય જોડી શાહરુખ ખાન અને કાજોલ એ પોતાની હિટ ફિલ્મોના ગીતો પર ડાન્સ કરીને સ્ટેજ પર જાદુ ફેલાવ્યું. ‘સૂરજ હુઆ મદ્ધમ’, ‘યે લડકા હૈ દીવાના’ અને ‘તુજે દેખા તો યે જાના સનમ’ જેવા ગીતો પર તેમની કેમિસ્ટ્રી એ દર્શકોના દિલ જીતી લીધા

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan OTT Debut: ફિલ્મો બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવશે રિતિક રોશન, આ વેબ સિરીઝ થી કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ

ફિલ્મફેરના સ્ટેજ પર ફરી જીવંત થયો રોમાન્સ

શાહરુખ અને કાજોલ બ્લેક આઉટફિટમાં સ્ટેજ પર એકસાથે દેખાયા. શાહરુખ બ્લેક સુટમાં અને કાજોલ સિક્વિન બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શાહરુખે 17 વર્ષ બાદ ફિલ્મફેરને હોસ્ટ કર્યું, અને આ અવસર પર તેમની સાથે કરણ જોહર, અક્ષય કુમાર અને મનીષ પૌલ પણ જોવા મળ્યા. ફેન્સ માટે આ પર્ફોર્મન્સ એક નોસ્ટાલ્જિક પળ બની ગઈ. સોશિયલ મીડિયા પર શાહરુખ-કાજોલના ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મફેરના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરાયેલ આ વીડિયો પર લાખો વ્યૂઝ અને કમેન્ટ્સ આવી રહ્યા છે.


શાહરુખ અને કાજોલ 1993ની ‘બાજીગર’થી લઈને 2016ની ‘દિલવાલે’ સુધી અનેક હિટ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. ‘કરણ અર્જુન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘DDLJ’ જેવી ફિલ્મોએ તેમને બોલીવૂડની સૌથી લોકપ્રિય જોડી બનાવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version