Site icon News Continuous Bureau | Mumbai

shahrukh and Madhuri: આઈફા ના મંચ પર શાહરુખ ખાન અને માધુરી દીક્ષિત એ લગાવી આગ, દિલ તો પાગલ હૈ ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

shahrukh and Madhuri: આઈફા એવોર્ડ જયપુર માં યોજવામાં આવ્યો હતો. આ ફંક્શન માં શાહરુખ ખાન અને માધુરી દીક્ષિત એ દિલ તો પાગલ હૈ ના ગીત પર ડાન્સ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan and madhuri dixit dance performance at iifa award

shahrukh khan and madhuri dixit dance performance at iifa award

News Continuous Bureau | Mumbai

Shahrukh and Madhuri: આઈફા એવોર્ડ જયપુર માં યોજવામાં આવ્યો હતો આ ફંકશન માં બોલિવૂડ સ્ટાર્સ એ હાજરી આપી હતી. બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને આઈફાએવોર્ડ્સમાં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ભારે ચર્ચા જગાવી હતી. શાહરૂખે પોતાના ઘણા સુપરહિટ ગીતો પર ડાન્સ કરીને બધાનું દિલ જીતી લીધું હતું આ ફંક્શન માં શાહરુખ અને માધુરી ના ડાન્સ એ સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.બંને એ દિલ તો પાગલ હૈ ના ગીત પર ડાન્સ કર્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Suhana and Agastya: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે ડિનર ડેટ પર જોવા મળી સુહાના ખાન, અભિનેતા ની માતા શ્વેતા પણ થઇ સ્પોટ, જુઓ વિડીયો

આઈફા એવોર્ડ માં શાહરુખ અને માધુરી એ કર્યો ડાન્સ 

શાહરૂખ ખાન ને માધુરી દીક્ષિત એ આઈફા એવોર્ડ ના મંચ પર દિલ તો પાગલ હૈ ના ગીત ‘ચક ધૂમ ધૂમ’ પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન શાહરુખ શિમરી શર્ટ અને માધુરી બ્લેક સાડી માં જોવા મળી હતી. બંને ના પરફોર્મન્સ એ આઈફા ના સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. શાહરુખ અને માધુરી નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 


શાહરૂખ ખાને તેના બ્લોકબસ્ટર ગીતો પર પર્ફોર્મ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Pinkie Roshan Luxury Apartments Purchase ઋતિક રોશનની માતા પિંકી રોશને ખરીદ્યા ૨ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અધધ આટલા કરોડમાં થઈ મેગા ડીલ
Swara Bhasker Ram Janmabhoomi Remarks અયોધ્યા ચુકાદા બાદ બોલિવૂડના ત્રણેય ખાન્સને કર્યા હતા મેસેજ! સ્વરા ભાસ્કરે વર્ષો જૂના રહસ્ય પરથી પડદો ઊંચક્યો
Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Exit mobile version