Site icon

Shahrukh khan: શું અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપવા મુંબઈ પરત ફર્યો શાહરુખ ખાન? કિંગ ખાન નો વિડીયો થયો વાયરલ

Shahrukh khan: અનંત અને રાધિકા આજે લગ્ન કરવાના છે આવી સ્થતિ માં દેશ અને વિદેશ ની હસ્તીઓ મુંબઈ પહોંચી રહી છે દરમિયાન શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની સાસુ સાથે મુંબઈ પરત ફર્યો છે.

Shahrukh khan arrived mumbai along with mother in law

Shahrukh khan arrived mumbai along with mother in law

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: અનંત અને રાધિકા આજે લગ્ન કરવાના છે આવી સ્થતિ માં દેશ અને વિદેશ ની હસ્તીઓ મુંબઈ પહોંચી રહી છે દરમિયાન શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની સાસુ સાથે મુંબઈ પરત ફર્યો છે. સૌ કોઈ જાણે છે કે શાહરુખ ખાન વિદેશ માં તેનું વેકેશન એન્જોય કરી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ના આ લોકો ને મળ્યું છે આમંત્રણ, વાંચો મેહમાનો ની લિસ્ટ અહીં

શાહરુખ ખાન મુંબઈ પરત ફર્યો 

સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. હાલમાં જ તેની રોલ્સ રોયસ કાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.આ કારની આગળની સીટ પર તેની સાસુ સવિતા છિબ્બર બેઠી હતી.તેમજ  કારની પાછળની બારી સંપૂર્ણપણે ઢાંકેલી હતી.શાહરૂખની કાર કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટથી બહાર નીકળતી જોવા મળી હતી.


શાહરુખ ખાન ને આમ અચાનક મુંબઈ પરત ફરતો જોઈ લોકો તેની અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે ખાસ આવ્યો હોવાની અટકળો ચાલી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version