Site icon

Shahrukh khan nita ambani: મુકેશ અંબાણી ના ઘરે ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લેવા પરિવાર સાથે પહુચ્યો હતો શાહરુખ ખાન, કિંગ ખાન ને જોઈને ઝૂમી ઉઠી નીતા અંબાણી, જુઓ વિડીયો

Shahrukh khan nita ambani:ગણેશ ચતુર્થી ના દિવસે મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા માં ગણપતિ પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડ થી લઇ ને વ્યાપાર જગત, ખેલ જગત ના લોકો એ હાજરી આપી હતી હવે આ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નીતા અંબાણી શાહરુખ ખાન ને જોઈ ને ખુબજ ઉત્સાહિત થઇ જાય છે અને તેને ગળે લગાવે છે

shahrukh khan attend mukesh ambani house for bappa darshan neeta ambani hugs king khan

shahrukh khan attend mukesh ambani house for bappa darshan neeta ambani hugs king khan

News Continuous Bureau | Mumbai

Shahrukh khan nita ambani:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેના આખા પરિવાર સાથે મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા ગયો હતો. આ દરમિયાન કિંગ ખાને બાપ્પા ના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. આ ક્લિપમાં નીતા અંબાણી ઉત્સાહ પૂર્વક શાહરુખ ખાન ને ગળે લગાવે છે. બંનેની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

Join Our WhatsApp Community

 

 શાહરુખ ખાન અને નીતા અંબાણી નો વિડીયો 

સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની એક ક્લિપ સામે આવી છે, જેને જોઈને ચાહકો પાગલ થઈ ગયા છે. આ વીડિયોમાં નીતા અંબાણી શાહરુખ ખાન ને જોઈ ને ઉત્સાહિત થઇ ગઈ હતી અને બન્ને એકબીજા ને ગળે લગાવી ને ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા. વીડિયોમાં શાહરૂખ ખાન અને નીતા અંબાણી વચ્ચે નું બોન્ડિંગ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને મુકેશ અંબાણીના પરિવારો વચ્ચે ઘણા સારા સંબંધો છે.

શાહરુખ ખાન ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને નીતા અંબાણીની આ ક્લિપ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.એક ચાહકે લખ્યું છે કે, શાહરૂખને જોઈને નીતા જી આટલા ઉત્સાહિત કેમ છે? તે નાની ચાહક છોકરીની જેમ કૂદી રહી છે. અન્ય એકે કમેન્ટ કરી છે કે, નીતા અંબાણીએ કેટલી ઉર્જા સાથે શાહરૂખને ગળે લગાવ્યો. મુકેશ અંબાણીના ગણપતિ સેલિબ્રેશનમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. આ યાદીમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે.

આ  સમાચાર પણ વાંચો : Ganesh Chaturthi 2023: અંબાણીના ઘરમાં ધામધૂમથી પધાર્યા ગણપતિ બાપ્પા, આખા પરિવારે હોંશે હોંશ ગણેશ ચતુર્થીની કરી ઉજવણી.. જુઓ વિડીયો

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version