Site icon

Shahrukh khan: સિતારે જમીન પર ના સ્ક્રીનિંગ માં એકદમ કુલ અંદાજ માં જોવા મળ્યો શાહરુખ ખાન, આમિર ખાન ને સપોર્ટ કરવા પહોંચ્યો હતો કિંગ ખાન

Shahrukh khan: સિતારે જમીન પર ની મુંબઈમાં યોજાયેલી ખાસ સ્ક્રીનિંગમાં આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી અને પુત્ર આઝાદ સાથે પહોંચ્યો હતો, બોલીવૂડના કિંગ ખાન પણ આ દરમિયાન કુલ અંદાજ માં જોવા મળ્યો હતો.

shahrukh khan attend sitaare zameen par screening

shahrukh khan attend sitaare zameen par screening

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: આમિર ખાન ની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ની ખાસ સ્ક્રીનિંગ ગુરુવારે મુંબઈમાં યોજાઈ હતી. આમિર પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી અને પુત્ર આઝાદ સાથે પહોંચ્યો હતો.સ્ક્રીનિંગ માં શાહરુખ ખાન અને સલમાન ખાનપણ જોવા મળ્યા હતા. શાહરુખ ખાન આ દરમિયાન ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને મળ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kesari Chapter 2: કાનૂની દાવપેચ માં ફસાઈ કેસરી 2, આ કારણે ફિલ્મના નિર્માતાઓ સામે TMC દ્વારા નોંધાઈ FIR,જાણો શું છે સમગ્ર મામલો

શાહરુખ ખાન નો કુલ અંદાજ 

સિતારે જમીન પર ની સ્ક્રીનિંગ માં શાહરુખ ખાન એકદમ કુલ અંદાજ માં જોવા મળ્યો હતો. તે આમિર ખાન ને સપોર્ટ કરવા સ્ક્રીનિંગ માં હાજર રહ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાને સ્મિત સાથે પુરી સ્ટારકાસ્ટ સાથે ફોટા ખેંચાવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ક્ષણ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.


આમિર ખાનની આ ફિલ્મ ‘સિતારે જમીન પર’ 2007ની ‘તારે જમીન પર’ની સ્પિરિચ્યુઅલ સીક્વલ માનવામાં આવી રહી છે. આ ફિલ્મમાં આમિર સાથે જનેલિયા ડી’સૂઝા  મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version