Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan birthday: બોલિવૂડ માં કિંગ ખાન ના નામ થી લોકપ્રિય શાહરુખ ખાન નું અસલી નામ જાણી તમને પણ લાગશે નવાઈ

Shahrukh khan birthday: શાહરુખ ખાન આજે તેનો 59 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બહુ ઓછા લોકો ને ખબર હશે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર કિંગ ખાન બની ને રાજ કરનાર શાહરુખ ખાન નું અસલી નામ કઈ બીજું જ છે તો ચાલો અભિનેતા ના જન્મદિવસ પર જાણીએ તેના વિશે રસપ્રદ વાતો

Shahrukh khan birthday special know what is real name of king khan

Shahrukh khan birthday special know what is real name of king khan

News Continuous Bureau | Mumbai

Shahrukh khan birthday: શાહરુખ ખાન આજે તેનો 59 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શહરુખ ખાને ટીવી થી તેના અભિનય કરિયર ની શરૂઆત કરી હતી. શાહરુખ ખાન ને આજે ઇન્ડસ્ટ્રી માં કિંગ ખાન અને કિંગ ઓફ રોમાન્સ ના નામ થી ઓળખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે શાહરુખ ખાન તે અભિનેતા નું અસલી નામ નથી. તો ચાલો અભિનેતા ના જન્મદિવસ પર જાણીએ તેના વિશે રસપ્રદ વાતો 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાન ધામધૂમથી ઉજવશે તેનો 59 મો જન્મદિવસ, આ ખાસ અવસર પર પત્ની ગૌરી ખાને મોકલ્યા આટલા લોકો ને આમંત્રણ

શાહરુખ ખાન નું અસલી નામ 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખ ખાને પોતે ખુલાસો કર્યો હતો કે શાહરુખ ખાન તેનું અસલી નામ નથી. શાહરુખ ખાને જણાવ્યું કે ‘મારી નાની એ બાળપણમાં મારું નામ અબ્દુલ રહેમાન રાખ્યું હતું. પરંતુ તે ક્યાંય રજીસ્ટર થયેલું નહોતું. પરંતુ તેણી ઇચ્છતી હતી કે મારું નામ અબ્દુલ રહેમાન હોય.’


શાહરુખ ખાને જણાવ્યું કે ‘મારા પિતાએ મારી બહેનનું નામ બદલીને લાલા રુખ રાખ્યું હતું, જે એક મહાન કવિતા પર આધારિત છે અને તેમની પાસે એક ઘોડો હતો, તેનું નામ પણ લાલા રુખ હતું, તે સમયે ઘોડાઓ એકત્રિત કરતા હતા. તેને લાગ્યું કે તેનું નામ લાલા રુખ હોવું જોઈએ અને મારું નામ શાહરૂખ હોવું જોઈએ જેનો અર્થ રાજકુમાર જેવો ચહેરો થાય છે.’. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version