Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: આ રીતે શાહરુખ ખાને કરી તેના જન્મદિવસ ની ઉજવણી, પોસ્ટ શેર કરી માન્યો ચાહકો નો આભાર, જુઓ વિડીયો

Shahrukh khan: ગઈકાલે શાહરુખ ખાને તેનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. હવે શાહરુખ ખાને તેના જન્મદિવસ ની ઉજવણી કરવા મન્નત ની બહાર ભેગા થયેલા ચાહકો માટે એક પોસ્ટ શેર કરી છે.અને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

shahrukh khan celebrate his birthday with fans king khan share post and thank them

shahrukh khan celebrate his birthday with fans king khan share post and thank them

News Continuous Bureau | Mumbai 

 Shahrukh khan: ગઈકાલે શાહરુખ ખાને તેનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.શાહરુખ ખાને આ ખાસ અવસર પર  પોતાના ફેન્સ સાથે એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અંતે શાહરૂખ ખાન ‘પઠાણ’ અને ‘જવાન’ના ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. શાહરુખ ખાને તેના ફેન્સ નો આભાર માનવા માટે આ કાર્યક્રમ નો એક વિડીયો શેર કર્યો છે.  

Join Our WhatsApp Channel

 

શાહરુખ ખાને શેર કરી પોસ્ટ 

શાહરૂખ ખાને પોતાનો જન્મદિવસ ચાહકો સાથે એક કાર્યક્રમમાં ભાગ લઇ ને ઉજવ્યો હતો. આ ઈવેન્ટમાં કિંગ ખાને તેની ફિલ્મ જવાન ની સિક્વલ, રાજકુમાર હીરાની સાથે ફિલ્મ ડંકી કરવાનો અનુભવ જેવી ઘણી વાતો કરી હતી. ત્યારબાદ અંત માં શાહરુખ ખાને તેની ફિલ્મ પઠાણ નું ગીત ‘ઝૂમે જો પઠાણ’ અને જવાન નું ગીત ‘નૉટ રમૈયા વસ્તાવૈયા’ પર ડાન્સ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કિંગ ખાને લખ્યું, ‘તમારા બધા સાથે ઉજવણી કરવી હંમેશા ખાસ હોય છે. મારો દિવસ બનાવવા બદલ આભાર!’


તમને જણાવી દઈએ કે શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ફિલ્મ ડંકી નું ટીઝર 1 રિલીઝ કરીને ચાહકો ને ભેટ આપી હતી. હવે ટૂંક સમય માં ડંકી નું બીજું ટીઝર એટલેકે ડ્રોપ 2 આવશે. 

આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan: શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ભેટ આપવાની સાથે સાથે અલગ અંદાજ માં આપી નેટફ્લિક્સ ને ધમકી, જુઓ ફની વિડીયો

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version