Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાને તેની ટીમ KKR ના વિજય બાદ મેદાન માં કર્યું એવું કામ કે ઝૂમી ઉઠ્યા લોકો, જુઓ વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરુખ ખાન આઇપીએલ મેચ દરમિયાન તેના ગીત ઝૂમે જો પઠાણ નો હુક અપ સ્ટેપ કરતો જોવા મળ્યો હતો. જેને જોઈને લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા.

shahrukh khan dance on his song jhoome jo pathaan during kkr vs dc match

shahrukh khan dance on his song jhoome jo pathaan during kkr vs dc match

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: શાહરુખ ખાન હાલ આઇપીએલ માં વ્યસ્ત છે કિંગ ખાન ની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ આઇપીએલ માં રમી રહી છે. શાહરૂખ ખાન પોતાની ટીમ નો ઉત્સાહ વધારવા ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાજર રહે છે. જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ દરમિયાન શાહરૂખ ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘પઠાણ’ ના ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ankur jain: જાણો કોણ છે બિલ્ટ રિવોર્ડના સ્થાપક અંકુર જૈન જેને કર્યા છે ભૂતપૂર્વ WWE સ્ટાર એરિકા હેમન્ડ સાથે લગ્ન

શાહરુખ ખાન નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

શાહરુખ ખાન ની ટીમ KKRની મેચ દિલ્હી કેપિટલ્સ સાથે હતી. જેમાં KKRનો વિજય થયો હતો. KKR ની જીત બાદ શાહરૂખ ખાન પુત્ર અબરામ સાથે મેદાન પર ગયો હતો અને ચાહકોનું અભિવાદન કર્યું હતું. આ પછી શાહરૂખ ખાને તેની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘ઝૂમે જો પઠાણ’ પર ડાન્સ કર્યો હતો. શાહરૂખ ખાનનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેના પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.


શાહરુખ ખાન આઇપીએલ ની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ નો માલિક છે. તેની ટીમ મેચમાં સારું પ્રદર્શન કરી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version