Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: ફિલ્મ ડંકી ના પ્રમોશન વખતે લોકો ની વચ્ચે પહોંચેલા શાહરુખ ખાન સાથે ના તેના એક ફેન ના વર્તને વધારી સિક્યુરિટી ગાર્ડ ની ચિંતા, જુઓ વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન ફિલ્મ ડંકી નું પ્રમોશન કરવા દુબઇ પહોંચ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાન તેના ફેન્સ ની વચ્ચે પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan fan hold his hand and refused to go him during dunki promotion in dubai

shahrukh khan fan hold his hand and refused to go him during dunki promotion in dubai

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થઇ રહી છે. શાહરુખ ખાન જોરશોર થી તેની ફિલ્મ ડંકી નું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન શાહરુખ ખાન તેની ફિલ્મ ડંકી નું પ્રમોશન કરવા દુબઇ પહોંચ્યો હતો. જ્યાંથી ઘણા ફોટો અને વિડીયો વાયરલ થયા હતા.આ બધા ની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે શાહરુખ ખાન ના સિક્યુરિટી ગાર્ડ માટે ચિંતા નો વિષય બન્યો હતો. 

Join Our WhatsApp Channel

 

 શાહરુખ ખાન નો વાયરલ થયો વિડીયો 

દુબઈમાં શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ના પ્રમોશન માટે એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરૂખ ખાન ઈવેન્ટ દરમિયાન પોતાના ફેન્સને મળે છે અને તેમની સાથે હાથ મિલાવે છે. શાહરૂખ ખાનને તેમની વચ્ચે જોઈને ચાહકો પાગલ થઈ જાય છે. આ દરમિયાન એક ફેને શાહરૂખ ખાનનો હાથ પકડી રાખ્યો હતો તે ફેન શાહરુખ ખાન નો હાથ છોડવા તૈયાર નહોતો વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાન તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.ફેન દ્વારા આવી હરકત જોઈ તેના સુરક્ષા કર્મી ની ચિંતા માં વધારો થયો હતો.


શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થશે આ ફિલ્મ માં શાહરુખ ખાન ની સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. 

આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન

 

 

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version