Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન માટે તેનો જન્મદિવસ હશે ખાસ, પઠાણ અને જવાન ની સફળતા બાદ કરશે ભવ્ય પાર્ટી નું આયોજન, આ સેલેબ્રીટી રહેશે હાજર

Shahrukh khan: શાહરુખ ખાન માટે 2023 નું વર્ષ લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની બે ફિલ્મો પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ છે. હવે ચાહકો ડંકી ની રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાન આવતીકાલે તેનો જન્મદિવસ ઉજવશે.

shahrukh khan hos a grand birthday party as per media report

shahrukh khan hos a grand birthday party as per media report

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવવા માટે તૈયાર છે. આ વર્ષ કિંગ ખાન માટે લકી સાબિત થયું છે. તેની બન્ને ફિલ્મો પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ છે. હવે ચાહકો તેની આગામી ફિલ્મ ડંકી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે શાહરુખ ખાન તેની ફિલ્મ ની સફળતા ને સેલિબ્રેટ કરવા પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

શાહરુખ ખાન ના જન્મદિવસ ની પાર્ટી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ ખાન તેના આ ખાસ દિવસ ને ધામધૂમથી ઉજવશે.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શાહરૂખની ફિલ્મ ડંકીનું ટીઝર તેના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. અહેવાલો સૂચવે છે કે આ કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન શાહરૂખની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે છે અને તેમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, કાજોલ, દીપિકા પાદુકોણ, રાજકુમાર હિરાણી, એટલી, સિદ્ધાર્થ આનંદ જેવી સેલેબ્રીટી  હાજર રહેશે. આ પાર્ટીમાં શાહરૂખ ખાન નો પરિવાર પણ સામેલ હશે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાન ના જન્મદિવસ પર ચાહકો ને મળશે મોટું સરપ્રાઈઝ, ડંકી સાથે છે ખાસ કનેક્શન

શાહરુખ ખાન ના જન્મદિવસ પર થશે ડંકી નું ટીઝર રિલીઝ 

રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખના જન્મદિવસ પર તેની ફિલ્મ ડંકી નું ટીઝર રિલીઝ થશે.ત્યારબાદ શાહરુખ ખાન ના ચાહકો માટે ખાસ ઇવેન્ટ થશે. અને બાદ માં શાહરુખ ખાન દર વખત ની જેમ તેના જન્મદિવસ પર તેના ઘર મન્નત ની બહાર ચાહકો ને મળશે

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version