Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh Khan In Vaishno Devi:જવાન ની રિલીઝ પહેલાં વૈષ્ણો દેવી પહોચ્યો શાહરુખ ખાન,લીધા માતા રાની ના આશીર્વાદ, જુઓ વિડિયો

Shahrukh Khan In Viashno Devi: પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાન વૈષ્ણો દેવીના દર્શન માટે ગયો હતો.હવે આગામી ફિલ્મ જવાનની રિલીઝ પહેલા જમ્મુથી તેનો ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેનો ચહેરો દેખાતો નથી.

Shahrukh Khan In Vaishno Devi: shah rukh khan reached vaishno devi before release of jawan

Shahrukh Khan In Vaishno Devi:જવાન ની રિલીઝ પહેલાં વૈષ્ણો દેવી પહોચ્યો શાહરુખ ખાન,લીધા માતા રાની ના આશીર્વાદ, જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

Shahrukh Khan In Viashno Devi: શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનની રિલીઝ પહેલા તે વૈષ્ણો દેવીના આશીર્વાદ લેવા પહોંચી ગયો હતો. જમ્મુનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્લુ હુડી શર્ટમાં ચહેરો છુપાવનાર વ્યક્તિ શાહરૂખ ખાન છે. તમને જણાવી દઈએ કે ‘પઠાણ’ ની રિલીઝ પહેલા જ શાહરૂખ ખાન વૈષ્ણોદેવી ગયો હતો. આ વર્ષે તેની બીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તેના ચાહકો આ વખતે પણ ભરપૂર મનોરંજનની અપેક્ષા રાખી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 

માતા ના આશીર્વાદ લેવા વૈષ્ણો દેવી પહોચ્યો શાહરુખ ખાન 

શાહરૂખ ખાને માતા વૈષ્ણો દેવી ની મુલાકાત લીધી હતી. શાહરૂખ ખાનનો માતા વૈષ્ણોનાં દર્શનનો વીડિયો ટ્વિટર પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં શાહરૂખ ખાન અંધારામાં વૈષ્ણો દેવી ના દર્શન માટે જતો જોવા મળી રહ્યો છે. તેની ટીમ અને સુરક્ષા પણ તેમની સાથે જોવા મળે છે. વીડિયોમાં શાહરૂખ ખાન માસ્ક પહેરેલો જોવા મળી રહ્યો છે. તેણે વાદળી રંગની હૂડી પહેરી છે. અભિનેતાએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો છે. વીડિયોમાં તે ઝડપથી મંદિર તરફ જતો જોવા મળી રહ્યો છે.

 જવાન ની સ્ટારકાસ્ટ 

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ રીલિઝ પહેલા જ શાહરૂખ આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી પહોંચી ગયો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત સાઉથની અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક કેમિયો છે. આ સિવાય વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો :  Mahira khan:ગંભીર બીમારીથી પીડિત છે શાહરુખ ખાન ની અભિનેત્રી માહિરા ખાન, ‘રઈસ’ ની રિલીઝ બાદ થઇ શરૂઆત

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version