Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: કેકેઆર ની જીત બાદ શાહરૂખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે ચારો તરફ થઇ રહી છે ચર્ચા, જુઓ વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન તેની ટીમ કેકેઆર ને સપોર્ટ કરવા અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. હવે આઇપીએલ માં કેકેઆર ની જીત થઇ છે અને તે ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ છે. આ જીત બાદ શાહરૂખ ખાને સ્ટેડિયમ માં એવું કામ કર્યું કે તેની ચર્ચા થઇ રહી છે.

Shahrukh khan kisses abram khan forehead due to kkr qualified to final

Shahrukh khan kisses abram khan forehead due to kkr qualified to final

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન તેની ટીમ કેકેઆર ને સપોર્ટ કરવા અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યો હતો શાહરુખ ખાન ની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પોતાની ટીમની આ શાનદાર જીત બાદ શાહરૂખ ખાનની પણ ખુશીનો કોઈ પાર ન રહ્યો. કેકેઆર ફાઇનલમાં ક્વોલિફાય થતાંની સાથે જ શાહરૂખ ખાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી કરતો જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો:  Salman khan: ફરી વધારવામાં આવી સલમાન ખાન ની સુરક્ષા! ભારે સુરક્ષા વચ્ચે એરપોર્ટ પહોંચ્યો અભિનેતા, જુઓ વિડીયો

શાહરુખ ખાન ખુશીથી ઝૂમી ઉઠ્યો 

શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન નાના દીકરા અબરામ અને તેની મેનેજર પૂજા સાથે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી કરતો જોવા મળ્યો હતો.તેની ટીમ ની જીત બાદ શાહરુખ ખાન ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. આ દરમિયાન શાહરુખ કાહ્ન તેના નાના દીકરા અબરામ ને માથા પર કિસ કરતો જોવા મળ્યો હતો.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.  


શાહરૂખ ખાન તેની ટીમ કેકેઆર ને સપોર્ટ કરવા દરવખતે સ્ટેડીયમ માં હાજર રહેતો હોય છે. હવે શાહરુખ ખાન ની ટિમ કોલકાતા નાઈટ રાઈડર્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version