Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: હાથ પર ટેટુ અને મસલ્સ સાથે અલગ અંદાજ માં જોવા મળ્યો શાહરુખ ખાન, લોકો એ લગાવ્યું આવું અનુમાન

Shahrukh khan: સોશિયલ મીડિયા પર શાહરુખનો નવો લુક વાયરલ થયો છે. મજબૂત બોડી અને ટેટૂ જોઈને ચાહકો દંગ રહી ગયા છે.

Shahrukh khan Look from King Goes Viral on Social Media

Shahrukh khan Look from King Goes Viral on Social Media

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: બોલીવૂડ ના સુપરસ્ટાર શાહરુખ ખાન  હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’  માટે ચર્ચામાં છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર શાહરુખનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નવા લુકમાં જોવા મળે છે. ચાહકો માને છે કે આ લુક તેમની ફિલ્મ ‘કિંગ’ માટેનો છે. વીડિયોમાં શાહરુખની બોડી ખૂબ જ ફિટ અને મજબૂત દેખાઈ રહી છે અને હાથ પર ટેટૂ પણ જોવા મળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shaktimaan: ફરી 20 વર્ષ બાદ ટીવીના પડદે જોવા મળશે ‘શક્તિમાન’, મુકેશ ખન્ના ની છૂટી? બોલીવુડના આ અભિનેતાએ ખરીદ્યા રાઈટ્સ..

શાહરુખનો નવો લુક અને ફિટ બોડી

વાયરલ થયેલા વીડિયોમાં શાહરુખ ખાનના મસલ્સ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે તેણે જિમમાં ખૂબ મહેનત કરી છે. તેના હાથ પર ટેટૂ પણ જોવા મળે છે, જે તેના લુકને વધુ આકર્ષક બનાવે છે. ચાહકો તેના આ નવા અવતારથી ખૂબ જ ખુશ છે અને સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી રહ્યા છે.ચાહકો શાહરુખના લુકને લઈને ખૂબ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર શાહરુખના લુકને લઈને અનેક મીમ્સ અને પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે.


ફિલ્મ ‘કિંગ’માં શાહરુખ ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. સુહાના ની આ બીજી ફિલ્મ હશે. સાથે જ ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ મહત્વની ભૂમિકા ભજવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna સોલ્ટ એન્ડ પેપર લુકમાં અક્ષય ખન્નાએ હલાવ્યું ઇન્ટરનેટ, નવો અંદાજ જોઈને ફેન્સ બોલ્યા ‘જલવા હૈ ભાઈ કા…’
Ranabaali Teaser વિજય દેવરકોંડા અને રશ્મિકા મંડન્નાની આગામી ફિલ્મ ‘રણબાલી’ નું ટીઝર રિલીઝ, દમદાર અંદાજમાં આવ્યા નજર
Yash Toxic સાઉથ સ્ટાર યશની ફિલ્મ ટોક્સિકના ઓટીટી રાઇટ્સને લઈને મોટો ખુલાસો, ૩૦ કરોડની ઓફરથી મચી હલચલ
Yash Toxic સાઉથ સ્ટાર યશની ફિલ્મ ટોક્સિકના ઓટીટી રાઇટ્સને લઈને મોટો ખુલાસો, ૩૦ કરોડની ઓફરથી મચી હલચલ
Exit mobile version