Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શું રાકેશ રોશન ની ડોક્યુમેન્ટરી માં જોવા મળશે શાહરુખ ખાન? નિર્દેશકે કર્યો આ વાત નો ખુલાસો

Shahrukh khan: રાકેશ રોશન અને શાહરૂખ ખાને ડોક્યુમેન્ટ્રી ધ રોશન્સ માટે સાથે શૂટ કર્યું છે. રાકેશ રોશને સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે તસવીરો શેર કરીને કિંગ ખાન નો આભાર માન્યો છે.

shahrukh khan may seen in rakesh roshan documentary the roshans

shahrukh khan may seen in rakesh roshan documentary the roshans

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: રાકેશ રોશન એક અભિનેતા હોવાની સાથે સાથે એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા પણ છે.રાકેશ રોશને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને ઘણી હિટ-સુપરહિટ ફિલ્મો આપી છે. હવે રાકેશ રોશન તેમની એક ડોક્યુમેન્ટ્રી ને લઈને ચર્ચામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટરી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રોશન પરિવારનો વારસો દર્શાવે છે. આ દરમિયાન હવે રાકેશ રોશને શાહરુખ ખાન સાથે ની તસવીર શેર કરીને ‘ધ રોશન્સ’ માં કિંગ ખાનના યોગદાન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. 

Join Our WhatsApp Channel

 

રાકેશ રોશને શેર કરી શાહરુખ ખાન સાથે તસવીર 

રાકેશ રોશને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં શાહરુખ ખાન, રાકેશ રોશન, શશિ રંજન અને અન્ય લોકો જોવા મળી રહ્યા છે. આ તસવીરો સાથે રાકેશ રોશને કેપ્શન માં લખ્યું ‘ધ રોશન્સ’માં તમારા પ્રેમ, હૂંફ અને યોગદાન માટે શાહરૂખનો આભાર… રાકેશ રોશનની સાથે ડિરેક્ટર શશિ રંજને પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે, જ્યાં તેણે લખ્યું છે- ‘શાહરુખ સાથે શૂટ કર્યું..


 

મીડિયા રિપોર્ટ મુજબ, ‘ધ રોશન્સ’ ને રોમેન્ટિક્સની તર્જ પર ડિઝાઇન કરવામાં આવશે, જેમાં તેમના મિત્રો અને પરિવાર સાથેના ઇન્ટરવ્યુ દર્શાવવામાં આવશે. ‘ધ રોશન્સ’ માં, રોશન (રાકેશ રોશન ના પિતા),, રાકેશ રોશન (અભિનેતા અને નિર્દેશક), રાજેશ રોશન (સંગીત કાર) અને રિતિક ની અભિનય કારકિર્દી વિશે વાર્તા બતાવવામાં આવશે. જોકે, ‘ધ રોશન’ની સત્તાવાર જાહેરાતની હજુ રાહ જોવાઈ રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version