Site icon

Shahrukh khan: કડક સુરક્ષા વચ્ચે પોતાની કો સ્ટાર ની દીકરી ને મળવા હોસ્પિટલ પહોંચ્યો શાહરુખ ખાન,દીપિકા અને રણવીર ને આપ્યા અભિનંદન, જુઓ વિડીયો

Shahrukh khan: દીપિકા અને રણવીર સિંહ માતા પિતા બન્યા છે દીપિકા એ દીકરી ને જન્મ આપ્યો છે.આ દરમિયાન દીપિકા નો કો સ્ટાર શાહરુખ ખાન તેને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan me deepika padukone and ranveer singh at mumbai hospital

shahrukh khan me deepika padukone and ranveer singh at mumbai hospital

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: દીપિકા અને રણવીર સિંહ માતા પિતા બન્યા છે દીપિકા એ દીકરી ને જન્મ આપ્યો છે.સોશિયલ મીડિયા પર બોલિવૂડ સેલેબ્સ અને તેમના મિત્રો કપલ ને અભિનંદન પાઠવી રહ્યા છે. દીપિકા હાલ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં છે. ગઈકાલે મોડી રાત્રે શાહરુખ ખાન ને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલ ની અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Malaika Arora Father suicide : મલાઈકા અરોરાના પિતાએ કરી આત્મહત્યા, બાંદ્રા સ્થિત ઘરના ધાબેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

 

દીપિકા અને રણવીર ની દીકરી ને મળવા પહોંચ્યો શાહરુખ ખાન 

શાહરુખ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે કડક સુરક્ષા વચ્ચે શાહરુખ ખાન ની ગાડી મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલ ની અંદર પ્રવેશી રહી છે.આમ દીપિકા અને રણવીર ની દીકરી ને જોવા શાહરુખ ખાન હોસ્પિટલ પહોંચ્યો હતો.


તમને જણાવી દઈએ કે દીપિકાએ 8 સપ્ટેમ્બર ના રોજ દીકરી ને જન્મ આપ્યો હતો. જેની માહિતી દીપિકા અને રણવીરે તેમના ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tara Sutaria and Veer Pahariya: બોલિવૂડમાં વધુ એક બ્રેકઅપ! શું તારા સુતારિયા અને વીર પહાડીયા ના સંબંધોમાં પડી તિરાડ? કારણ જાણી ફેન્સ થયા હેરાન
The Raja Saab Box Office: બોક્સ ઓફિસ પર ‘રાજા સાબ’ ની સુનામી: એડવાન્સ બુકિંગમાં પ્રભાસે ‘ધુરંધર’ ને પછાડી, પહેલા જ દિવસે તોડશે અનેક રેકોર્ડ
De De Pyaar De 2 OTT Release: ‘દે દે પ્યાર દે 2’ OTT પર મચાવશે ધમાલ: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે અજય દેવગન-રકુલ પ્રીતની ફિલ્મ
Vicky-Katrina Son Connection With Uri: વિહાન અને ‘ઉરી’ વચ્ચે છે આ અતૂટ સંબંધ! ડાયરેક્ટર આદિત્ય ધરે ખુલાસો કરતા ફેન્સ થયા ભાવુક
Exit mobile version