Site icon News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par: સિતારે જમીન પર ના સેટ પર અચાનક પહોંચ્યો શાહરુખ ખાન, ફિલ્મ ના કલાકારો સાથે વિતાવ્યો સમય, જુઓ વિડીયો

Sitaare Zameen Par: આમિર ખાનની ‘સિતારે જમીન પર’ ના સેટ પર શાહરૂખ ખાન અચાનક પહોંચ્યો હતો. શાહરૂખ ને જોઈ ફિલ્મ ના કલાકારો ખુશ થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ ક્ષણ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan Meets Aamir Khan Sitaare Zameen Par Cast

shahrukh khan Meets Aamir Khan Sitaare Zameen Par Cast

News Continuous Bureau | Mumbai 

Sitaare Zameen Par:  બોલીવૂડ  ના કિંગ ખાન શાહરુખ ખાન તાજેતરમાં આમિર ખાન  ની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ના કલાકારોને મળવા પહોંચ્યો હતો.શાહરુખ ખાન ને પોતાની સામે જોઈને ફિલ્મ ના કલાકારો ખુશ થઇ ગયા હતા. શાહરુખે જણાવ્યું કે આમિરે તેને ઘણીવાર બોલાવ્યો હતો અને હવે જ્યારે સમય મળ્યો તો તે મળવા આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sitare Zameen Par: CBFCએ આમિર ખાનની સિતારે જમીન પર ફિલ્મ ના ડિસ્ક્લેમર માં PM મોદીનો કોટ જોડવા કહ્યું, તેમજ ફિલ્મ માં કર્યા આ મોટા ફેરફાર

શાહરુખની હાજરીથી કલાકારો થયા ખુશ

શાહરુખ ખાન જ્યારે હોલમાં પ્રવેશ કરે છે ત્યારે તમામ કલાકારો ખુશીથી ઝળહળતા દેખાય છે. કેટલાક કલાકારોએ શાહરુખને તેમની ફિલ્મોના ડાયલોગ બોલીને સંભળાવ્યા અને કેટલાકે તેમની મનપસંદ ફિલ્મો વિશે વાત કરી. શાહરુખે પણ તમામ સાથે વાતચીત કરી અને મોજ મસ્તી કરી.આ મુલાકાત દરમિયાન શાહરુખે પોતાનો જાણીતો સિગ્નેચર પોઝ પણ આપ્યો, જેને જોઈને તમામ કલાકારો ખુશ થઈ ગયા. અંતે શાહરુખે તમામ સાથે ગ્રુપ ફોટો પણ ખેંચાવ્યો. આમિર ખાનની ટીમ માટે આ એક ખાસ ક્ષણ રહી.


આમિર ખાનની ‘સિતારે જમીન પર’ ફિલ્મ 20 જૂન, 2025ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આમિર સાથે જિનેલિયા ડિસૂઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version