Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan fan: આને કહેવાય ફેન, આટલા દિવસો સુધી પોતાના ફેવરિટ સ્ટાર ના ઘર મન્નત ની બહાર રાહ જોયા બાદ આખરે શાહરુખ ખાને તેની સાથે કર્યું આ કામ

Shahrukh khan fan: શાહરુખ ખાન બોલિવૂડ નો કિંગ ખાન છે શાહરુખ ખાન ના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે.

shahrukh khan met his fan who waits for 3 months outside mannat

shahrukh khan met his fan who waits for 3 months outside mannat

News Continuous Bureau | Mumbai

Shahrukh khan fan: શાહરુખ ખાને 2 નવેમ્બરે તેનો 59 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાના ફેવરિટ સુપરસ્ટાર ને શુભેચ્છા પાઠવવા અભિનેતા ના ઘણા ચાહકો તેના ઘર મન્નત ની બહાર એકઠા થયા હતા. એવો જ ચાહક શાહરુખ ખાન ને મળવા ઝારખંડથી મુંબઈ આવ્યો હતો. શાહરુખ નો આ ફેન લગભગ 95 દિવસ સુધી મન્નતની બહાર ઊભો રહ્યો. તેણે પ્રણ લીધું હતું  કે તે શાહરૂખને મળ્યા પછી જ ઘરે પરત ફરશે. હવે આખરે શાહરુખ ખાને તેના આ ફેન્સની ઈચ્છા પૂરી કરી છે. શાહરુખ તેના ઘર મન્નતની બહાર આવ્યો અને આ ચાહકને મળ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan birthday: એક સમયે નાના ઘરમાં રહેતા શાહરુખ ખાન પાસે આજે દેશ થી લઈને વિદેશ સુધી છે કરોડોની પ્રોપર્ટી, જાણો કિંગ ખાન ની નેટવર્થ વિશે

શાહરુખ ખાને કરી તેના ચાહક ની ઈચ્છા પુરી 

શાહરૂખ ખાન ઝારખંડથી આવેલા પોતાના આ ફેનને મળ્યો છે. અભિનેતા મન્નતમાંથી બહાર આવ્યો અને ફેન્સને મળ્યો. શાહરુખ ખાને તેના ફેન ને પહેલા ગળે લગાવ્યો અને ત્યારબાદ તેની સાથે હાથ પણ મિલાવ્યો. અને તે ફેન સાથે ફોટો પણ ખેંચાવ્યો. આખરે શાહરુખ ના આ ફેન ની 95 દિવસની મહેનત રંગ લાવી છે. કિંગ ખાનને મળવાનું તેનું સપનું પૂરું થયું.


શાહરુખ ખાન તેના જન્મદિવસ પર તેના ઘર મન્નત ની બાલ્કની માં આવ્યો હતો અને તેના ફેન ને મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jennifer Winget Wedding 2026 ટીવી ક્વીન જેનિફર વિંગેટ આ તારીખે યુકેમાં લેશે સાત ફેરા! જાણો કોણ છે તેનો કરોડપતિ બિઝનેસમેન પતિ વિલિયમ ઇશમાએલ!
Aamir Khan Gouri Spratt Marriage Clarification ‘ટ્રોલર્સને આમિર ખાને આપ્યો જડબાતોડ જવાબ! ત્રીજા લગ્ન અને ‘લવ જેહાદ’ના વિવાદ પર તોડ્યું મૌન, આપ્યું આ મોટું નિવેદન!
Akshaye Khanna Viral Photo Anshula Wedding બોની કપૂરની દીકરીના લગ્નમાં અક્ષય ખન્નાની ધમાકેદાર એન્ટ્રી ‘ધુરંધર’ની સક્સેસ પછી પ્રથમ વખત તસવીરો આવી સામે!
Alia Bhat Enters Tumbbad 2 રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટ પણ પૌરાણિક દુનિયામાં કરશે રાજ, ‘તુમ્બાડ ૨’ માં આલિયાના રોલને લઈને મોટો ખુલાસો!
Exit mobile version