Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: મન્નત છોડી હવે ભાડા ના ઘર માં રહેવા ગયો શાહરુખ ખાન, કિંગ ખાન ના નવા ઘર નો વિડીયો થયો વાયરલ

Shahrukh khan: શાહરુખ ખાન બાંદ્રા માં સ્થિત તેના ઘર મન્નત માં રહેતો હતો હવે શાહરુખ નો આખો પરિવાર ભાડા ના ઘર માં શિફ્ટ થયો છે.

shahrukh khan new house glimpse video goes viral

shahrukh khan new house glimpse video goes viral

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન બોલિવૂડ નો બાદશાહ છે. તેનો ચાહક વર્ગ પણ ખુબ છે. ચાહકો શાહરુખ સાથે જોડાયેલી તમામ બાબતો જાણવા માંગે છે.શાહરુખ ખાન બાંદ્રા માં સ્થિત તેના ઘર મન્નત માં રહેતો હતો હવે શાહરુખ નો આખો પરિવાર ભાડા ના ઘર માં શિફ્ટ થયો છે. હવે શાહરુખ ના નવા ઘરની પહેલી ઝલક પણ સોશિયલ મીડિયા પર આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman Khan: સલમાન ખાન નો ટ્રોલર્સ ને મુંહતોડ જવાબ, સેલેબ્સ એ પણ આપી ભાઈજાન ની પોસ્ટ પર પ્રતિક્રિયા

પાલી હિલના ઘરની ઝલક

મન્નતના રિનોવેશનના કારણે શાહરુખ અને તેનો  પરિવાર પાલી હિલના નવા ઘરમાં 2 વર્ષ માટે શિફ્ટ થયો  છે.સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન ના આ નવા ઘર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ ઘરમાં શાહરુખ અને તેનો પરિવાર ચાર માળ પર રહેવાનો છે.


રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ આ ઘરના ચાર માળ માટે દર મહિને 24 લાખ રૂપિયા ભાડું ચૂકવશે. આ ઘર મન્નતની તુલનામાં નાનું છે, પરંતુ તે ખૂબ જ આકર્ષક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version