Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: ન્યુયોર્ક માં આ વ્યક્તિ સાથે શોપિંગ કરતો જોવા મળ્યો શાહરુખ ખાન, તસવીર થઇ વાયરલ

Shahrukh khan: શાહરુખ ખાન હાલ ન્યુયોર્ક માં વેકેશન ની મજા માણી રહ્યો છે. હાલમાં જ ન્યૂયોર્કથી શાહરુખ ખાન ની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે શોપિંગ કરતો જોવા મળી રહ્યો છે.

shahrukh khan picture going viral from new york

shahrukh khan picture going viral from new york

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન હાલ ન્યુયોર્ક માં વેકેશન ની મજા માણી રહ્યો છે. ન્યુયોર્ક માં હોવાથી તે અનંત અને રાધિકા ની એકપણ સેરેમની માં હાજર નહોતો.હાલમાં જ ન્યૂયોર્કથી શાહરુખ ખાન ની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તે શોપિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીરો માં તે એકલો નથી તેની સાથે આ ખાસ વ્યક્તિ પણ છે જે તેની શોપિંગ માં મદદ કરી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika haldi: અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની હતી ખાસ,આ વસ્તુ થી કરવામાં આવ્યું મેહમાનો નું સ્વાગત, જુઓ વિડીયો

શાહરુખ ખાન ની તસવીર થઇ વાયરલ 

ન્યૂયોર્ક માંથી શાહરુખ  ની જે તસવીરો વાયરલ થઇ છે તેમાં તે દીકરી સુહાના ખાન સાથે શોપિંગ કરતો જોવા મળી રહ્યો છે.આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક ટી શર્ટ માં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. તેમજ સુહાના ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી રહી છે. બનેં ન્યુયોર્ક ની એક શોપ માં શોપિંગ કરતા જોવા મળ્યા હતા.


તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન જલ્દી જ તેની દિકરી સુહાના ખાન સાથે ફિલ્મ કિંગ માં જોવા  મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version