Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે શાહરુખ ખાન, પુત્ર આર્યન અને અબરામ સાથે કરી રહ્યો છે આ કામ, જુઓ વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન હાલ તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેના દીકરા આર્યન અને અબરામ સાથે ફૂટબોલ રમતો જોવા મળી રહ્યો છે.

shahrukh khan playing football with sons aryan and abram in mannat

shahrukh khan playing football with sons aryan and abram in mannat

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું હતું. આ વર્ષે શાહરુખ ખાન ની ત્રણ ફિલ્મો પટાહન જવાન અને ડંકી હિટ સાબિત થઇ હતી. હાલ શાહરુખ ખાન તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ ખાન તેના બંગલા મન્નત માં તેના ડીલર આર્યન અને અબરામ  સાથે ફૂટબોલ રમી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant ambani and Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં રણબીર અને આલિયા બાદ હવે આ પ્રખ્યાત ગાયકો કરશે પરફોર્મ!

 

શાહરુખ ખાન નો વાયરલ વિડીયો 

સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, શાહરુખ ખાન તેના સ્ટાફ સાથે ફૂટબોલ રમી રહ્યો છે. તેમજ તેના મોટા દીકરા આર્યન ખાન અને નાના  દીકરા અબરામ ખાન પણ ફૂટબોલ રમતા જોઈ શકાય છે. આ દરમિયાન બધા સફેદ ટી શર્ટ ને બ્લેક પેન્ટ માં જોવા મળ્યા હતા.


શાહરુખ ખાન ના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર અભિનેતા ‘કિંગ’ નામ ની ફિલ્મ કરી રહ્યો છે. જેમાં તે તેની પુત્રી સુહાના ખાન સાથે અભિનય કરશે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તેની માહિતી સામે આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version