Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: વૈષ્ણોદેવી બાદ શાહરુખ ખાને લીધી આ ધાર્મિક સ્થળ ની મુલાકાત, દીકરી સુહાના સાથે કરી ફિલ્મ ડંકી ની સફળતા માટે પ્રાર્થના, જુઓ વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી આવતા અઠવાડિયે રિલીઝ થવાની છે આ ફિલ્મ ની રિલીઝ પહેલા શાહરુખ ખાન માતા રાની ના આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી પહોંચ્યો હતો. હવે શાહરુખ ખાન તેની દીકરી સુહાના સાથે શિરડી સાઈબાબા ના આશીર્વાદ લેવા પહોંચ્યો છે. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan reached shirdi sai baba with daughter suhana

shahrukh khan reached shirdi sai baba with daughter suhana

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન માટે વર્ષ 2023 લકી સાબિત થયું છે. શાહરુખ  ની ફિલ્મ પઠાણ અને જવાન બાદ તેની ત્રીજી ફિલ્મ ડંકી આવતા અઠવાડિયે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ની રિલીઝ પહેલા શાહરુખ ખાન માતા રાની ના આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી ના દરબાર માં પહોંચ્યો હતો. હવે શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે સાઈબાબા ના આશીર્વાદ લેવા શિરડી પહોંચ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

શાહરુખ ખાન દીકરી સુહાના સાથે પહોંચ્યો શિરડી 

શાહરુખ ખાને ત્રણ દિવસ પહેલા જ વૈષ્ણોદેવી ની મુલાકાત લીધી હતી. હવે શાહરુખ ખાન તેની ફિલ્મ ડંકી ની સફળતા માટે પાર્થના કરવા તેની દીકરી સુહાના ખાન સાથે શિરડી ના સાઈબાબા ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના અને મેનેજર પૂજા દદલાની પણ જોવા મળ્યા હતા.શિરડી ના સાઈબાબા મંદિર માં શાહરુખ ખાને આરતી પણ કરી હતી અને બાબા ના આશીર્વાદ પણ લીધા હતા. શાહરુખ ખાન ના આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 


શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. જેમાં તે તાપસી પન્નુ સાથે જોવા મળશે. વિકી કૌશલ અને બોમન ઈરાની પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ડંકી ની સફળતા માટે શાહરુખ ખાને નમાવ્યું માતારાની ના ચરણોમાં શીશ, વૈષ્ણોદેવી પહોંચેલા કિંગ ખાન નો વાયરલ થયો વિડીયો

Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Exit mobile version