Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા મુંબઈ પરત ફર્યો શાહરુખ ખાન, પરિવાર ના સભ્યો પર જોવા મળ્યો આવો ભાવ

Shahrukh khan: શાહરુખ ખાન ને હિટ સ્ટ્રોક થતા તેને અમદાવાદ ની કેડી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા શાહરુખ ખાન મુંબઈ પરત ફર્યો છે. શાહરુખ સાથે ગૌરી ખાન, સુહાના ખાન અને અબરામ ખાન પણ જોવા મળ્યા હતા.

Shahrukh khan reaches mumbai after getting discharged from ahmedabad hospital

Shahrukh khan reaches mumbai after getting discharged from ahmedabad hospital

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ની કેકેઆર ની મેચ દરમિયાન અચાનક તબિયત બગડી હતી. અચાનક કિંગ ખાન ની તબિયત બગડતા તેને અમદાવાદ ની કેડી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ને હિટ સ્ટ્રોક આવ્યો હતો. શાહરુખ ખાન ની તબિયત બગડતા તેના ફેન્સ ની ચિંતા વધી ગઈ હતી. હવે શાહરુખ ખાન ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને તે મુંબઈ પરત ફર્યો છે. આ દરમિયાન શાહરુખ ખાન ની તબિયત જોવા પહોંચેલી ગૌરી ખાન, સુહાના ખાન અને અબરામ ખાન પણ જોવા મળ્યા હતા. જોકે આ દરમિયાન શાહરુખ ના પરિવાર ના ચહેરા પર ટેન્શન જોવા મળ્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kiran rao and Aamir khan: કિરણ રાવે તેના અને આમિર ના સંબંધ અંગે કર્યો મોટો ખુલાસો, આ વ્યક્તિ ના દબાવ માં આવી ને કર્યા હતા લગ્ન

શાહરુખ ખાન મુંબઈ પરત ફર્યો 

શાહરુખ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, શાહરુખ અમદાવાદથી મુંબઈ પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેનમાં પરત ફર્યો છે.એરપોર્ટ ની બહાર નીકળતી વખતે એક વ્યક્તિ એ શાહરુખ ખાન ના ચહેરા પર છત્રી રાખી હતી અને શાહરુખ ઝડપ થી તેની કાર માં બેસી ગયો હતો. શાહરુખ ની તબિયત જોવા પહોંચેલી ગૌરી ખાન પણ શાહરુખ સાથે પરત ફરી હતી. આ દરમિયાન તેના ચહેરા પર ટેન્શન જોવા મળ્યું હતું. આ સાથે જ સુહાના અને અબરામ ના ચહેરા પર ચિંતા ની રેખા જોવા મળી હતી. 


તમને જણાવી દઈએ કે, હીટસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનને કારણે શાહરૂખ ખાન ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sudesh Bhosle Amitabh Bachchan અમિતાભ બચ્ચનના અવાજનું જાદુ સિંગર સુદેશ ભોસલેએ ‘જુમ્મા ચુમ્મા’ ગીત અને ૩૫ વર્ષની સફર પર કરી ખાસ વાત
Ranbir Kapoor Reacts Ramayana નિતેશ તિવારીની ‘રામાયણ’ના વીએફએક્સ અને સીજીઆઈની ટીકાઓ પર રણબીર કપૂરે આપી પ્રતિક્રિયા, ફેન્સમાં વધી ઉત્સુકતા
Shivangi Joshi Open Up અભિનેત્રી શિવાંગી જોશીએ ‘ખૈરાત મેં બની ફાઇનલિસ્ટ’ ના ટેગ પર તોડ્યું મૌન, હર્ષદ ચોપરા વિશે કહી આ વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨’માં ૧૪ વર્ષ બાદ મિહિર વિરાણી તરીકે આ અભિનેતાનું પુનરાગમન, તુલસી થઈ આશ્ચર્યચકિત
Exit mobile version