Site icon

Shahrukh khan: શાહરુખ ખાને ફરી જીત્યું લોકો નું દિલ, એક ઇવેન્ટ દરમિયાન કર્યું એવું કામ કે લોકો થઇ ગયા ભાવુક

Shahrukh khan: શાહરૂખ ખાન અસલ જીવન માં જેન્ટલમેન છે. તે દરેક ને સન્માન ની નજરે જુએ છે. હલં તેને વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ દરમિયાન આશા ભોંસલે નો એંઠો ચાનો કપ ઉપડયો હતો. હવે શાહરુખ ખાન નો વધુ એક દિલ જીતવા વાળો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan recites poem samarth for disabled people in one event

shahrukh khan recites poem samarth for disabled people in one event

News Continuous Bureau | Mumbai

Shahrukh khan:  શાહરુખ ખાન ના ફેન્સ તેની આગામી ફિલ્મ ડંકી ની રાહ જોઈ રહયા છે. તાજેતરમાં શાહરૂખ ખાન દિલ્હીમાં એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ ઇવેન્ટ નો એક વીડિયો સામે આવ્યો છે. આ વિડીયો દરેક ને ભાવુક કરી દે તેવો છે. શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

શાહરુખ ખાન નો વિડીયો 

શાહરૂખ ખાન દિલ્હીમાં વિકલાંગ લોકો અને પેરાલિમ્પિયન્સ માટે કરવામાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં પહોંચ્યો હતો. આ ઇવેન્ટ દરમિયાન શાહરૂખ ખાને એક ખાસ કવિતા સંભળાવી હતી. શાહરુખ ખાને આ કવિતા વિકલાંગ લોકો અને પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓને સમર્પિત કરી હતી. શાહરૂખની કવિતાની ભાવનાત્મક પંક્તિઓ આ પ્રકારની હતી, ‘જ્યારે તેનો જુસ્સો, તેની જીત બતાવે છે કે તે કેટલો સક્ષમ છે, માથું ઊંચું રાખે છે તે જાણે છે કે તે કેટલો સક્ષમ છે, પાણીના ઊંડાણો જાણે છે કે તે કેટલો સક્ષમ છે, દરેક અટકેલી આંખ જાણે છે કે તે કેટલો સક્ષમ છે.’


શાહરુખ ખાન ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો કિંગ ખાન પઠાણ અને જવાન માં જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે શાહરુખ ખાન રાજકુમાર હીરાની ની ફિલ્મ ડંકી માં જોવા મળશે. ત્યારબાદ જાન્યુઆરી મહિના માં શાહરુખ ખાન ફિલ્મ કિંગ નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ માં તેની સાથે પહેલીવાર તેની દીકરી સુહાના સ્ક્રીન શેર કરશે. 

આ સમાચાર પણ વાંચો : Anurag Singh Thakur: વિદેશી ફિલ્મ નિર્માણ માટેનું પ્રોત્સાહન વધારીને 40 ટકા કરવામાં આવશે, જે કલાત્મક અભિવ્યક્તિ માટે ભારતની પ્રતિબદ્ધતા અને સમર્થનને પ્રતિબિંબિત કરશે: અનુરાગ સિંહ ઠાકુર

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version