Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan Mannat: મન્નત છોડી આ ફિલ્મ મેકર ના એપાર્ટમેન્ટ માં પરિવાર સાથે રહેવા જશે શાહરુખ ખાન, દર મહિને ચુકવશે અધધ આટલું ભાડું

Shahrukh khan Mannat: શાહરુખ ખાન તેના પરિવાર સાથે બાંદ્રા માં સ્થિત તેના બંગલા મન્નત માં રહે છે. હવે શાહરુખ ખાન તેના પરિવાર સાથે મન્નત છોડી ફિલ્મ મેકર વાસુ ભગનાની ના એપાર્ટમેન્ટ પૂજા કાસા માં શિફ્ટ થઇ રહ્યો છે જેના માટે કિંગ ખાન અધધ આટલું ભાડું ચુકવશે.

shahrukh khan shifted with family to pali hill puja casa apartment

shahrukh khan shifted with family to pali hill puja casa apartment

News Continuous Bureau | Mumbai

Shahrukh khan Mannat: શાહરુખ ખાન તેના પરિવાર સાથે બાંદ્રા માં સ્થિત તેના બંગલા મન્નત માં રહે છે. શાહરૂખ ખાન ઘણીવાર તેના બંગલા મન્નત ના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં બનેલા સ્ટેજ પર આવે છે અને તેના ચાહકોનું સ્વાગત કરે છે.શાહરૂખ ખાનના ચાહકો જે તેની એક ઝલક જોવા આવે છે તેમની ઇચ્છા હવે થોડા મહિનાઓ સુધી પૂર્ણ થશે નહીં. કારણ એ છે કે શાહરુખ ખાન તેના પરિવાર સાથે મન્નત છોડી ફિલ્મ મેકર વાસુ ભગનાની ના એપાર્ટમેન્ટ પૂજા કાસા માં શિફ્ટ થઇ રહ્યો છે જેના માટે કિંગ ખાન અધધ આટલું ભાડું ચુકવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sky force OTT release: બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હોવા છતાં સ્કાય ફોર્સ ને નથી મળી રહ્યું કોઈ ઓટીટી પ્લેટફોર્મ! મોટું કારણ આવ્યું સામે

શાહરુખ ખાન ભાડા ના ઘર માં રહેવા જશે. 

શાહરુખ ખાન નું મન્નત છોડવાનું કારણ એ છે કે, મુંબઈમાં દરિયા કિનારે બનેલી ઇમારતો અંગેના નિયમો બદલાયા પછી, શાહરૂખ ખાન પોતાના બંગલાને વિસ્તૃત કરવા જઈ રહ્યો છે અને પહેલાથી બનેલી ઇમારતમાં થોડું નવીનીકરણ પણ કરવા જઈ રહ્યો છે.આ દરમિયાન શાહરુખ અને તેનો પરિવાર પાલી હિલમાં નજીકમાં આવેલી પૂજા કાસા નામની ઇમારતમાં રહેવાનો છે. પૂજા કાસા, ફિલ્મ મેકર વાશુ ભગનાનીની પત્ની પૂજાના નામ પરથી રાખવામાં આવ્યું છે.


મીડિયા રિપોર્ટ મુજબ જેકી ભગનાની અને તેની બહેન એ આ બિલ્ડિંગના ચાર માળ શાહરૂખ ખાનને 24 લાખ રૂપિયા પ્રતિ માસના ભાડા પર આપ્યા છે અને જ્યાં સુધી શાહરૂખના બંગલા મન્નતનું બાંધકામ પૂરું ન થાય ત્યાં સુધી તે પોતાના પરિવાર અને સ્ટાફ સાથે પૂજા કાસા નામની આ બિલ્ડિંગમાં રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version