Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને તેના ચાહકો સાથે કર્યું એવું કામ કે ત્યાં હાજર લોકો થઇ ગયા ખુશ, જુઓ વિડીયો

Shahrukh khan: લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને તેના ચાહકો સાથે વાતચીત કરી હતી આ દરમિયાન શાહરૂખે તેના ચાહકો ને ખુશ કરી દીધા હતા.

shahrukh khan sings kuch kuch hota hai song with fans at locarno film festival

shahrukh khan sings kuch kuch hota hai song with fans at locarno film festival

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન હાલ સ્વિટઝર્લેન્ડ માં છે શાહરુખ ત્યાં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યો હતો. લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને તેના ચાહકો સાથે વાતચીત કરી હતી આ દરમિયાન શાહરૂખે તેના ચાહકો ને ખુશ કરી દીધા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: શાહરુખ ખાને રેડ કાર્પેટ પર કર્યું એવું કામ કે ટ્રોલ થઇ રહ્યો છે કિંગ ખાન, જુઓ વિડીયો

શાહરુખ ખાને તેના ચાહકો ને કર્યા ખુશ 

શાહરુખ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન સ્ટેજ પર માઈક સાથે ઉભો છે અને ત્યાં હાજર લોકો શાહરુખ ખાન ની ફિલ્મ કુછ કુછ હોતા હૈ નું તત્લ સોન્ગ ગાઈ રહ્યા છે. ત્યારબાદ શાહરુખ ખાન પણ તે ગીત ગાવાનું શરૂ કરે છે. જેને જોઈને ત્યાં હાજર લોકો અને શાહરુખ ના ચાહકો ખુશ થઇ જાય છે. અને ચિચિયારીઓ પાડવા લાગે છે. 


તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં  પ્રતિષ્ઠિત પાર્ડો અલા કેરીએરા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version