Site icon

Shahrukh khan son: અબરામ ખાન ને પાપારાઝી એ શાહરુખ ખાન ને લઈને કહી આવી વાત, કિંગ ખાન ના દીકરા નું રિએક્શન થયું વાયરલ

Shahrukh khan son: અબરામ ખાન શાહરુખ ખાન નો નાનો દીકરો છે. તાજેતર માં તેને પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં હતો આ દરમિયાન પાપારાઝી એ અબરામને શાહરુખ ખાન ને લઈને એક વાત કરી હતી જેનું અબરામ એ ક્યૂટ રિએક્શન આપ્યું હતું.

shahrukh khan son abram khan cute reaction goes viral

shahrukh khan son abram khan cute reaction goes viral

News Continuous Bureau | Mumbai

Shahrukh khan son: અબરામ ખાન શાહરુખ ખાન નો નાનો દીકરો છે.અબરામ તેની ક્યુટનેસ થી લોકો ના દિલ જીતી લે છે. તાજેતર માં તેને પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં હતો આ દરમિયાન પાપારાઝી એ અબરામને શાહરુખ ખાન ને લઈને એક વાત કરી હતી જેનું અબરામ એ ક્યૂટ રિએક્શન આપ્યું હતું.અબરામ ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan: શું બિશ્નોઇ ગેંગ ની ધમકીઓ થી ડરી ગયો સલમાન ખાન? ભાઈજાન એ ખરીદી બુલેટ પ્રૂફ કાર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

અબરામ ખાન નું રિએક્શન થયું વાયરલ 

તાજેતર માં અબરામ ખાન ને પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, અબરામ પાપારાઝી થી ઘેરાયેલો તેની ગાડી તરફ જઈ રહ્યો છે ગાડી માં બેઠા બાદ પાપારાઝી પાપારાઝી અબરામ ને કહે છે ‘શાહરુખ સર કો સલામ બોલના.’ જેનો અબરામ હા માં ક્યૂટ રિએક્શન આપે છે. અબરામ નું આ રિએક્શન વાયરલ થઇ રહ્યું છે.


શાહરુખ ખાન ને ત્રણ બાળકો છે આર્યન, સુહાના અને અબરામ, આર્યન ખાન સ્ટારડમ થી નિર્દેશન ની દુનિયા માં પ્રવેશી રહ્યો છે જયારે કે સુહાના એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું અને અબરામ ખાન ધીરુભાઈ અંબાણી સ્કૂલ માં ભણી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India vs England T20: ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું, સ્ટેડિયમમાં રણબીર-રાહા અને બોલિવૂડ સ્ટાર્સે મચાવી ધૂમ; જુઓ સેલિબ્રેશનના વાયરલ ફોટોઝ..
Arjun Tendulkar Saniya Chandhok Wedding : જ્યારે અર્જુન-સાનિયાના લગ્નમાં સામસામે આવ્યા શાહરુખ અને આમિર! સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ, જુઓ અંદરનો નજારો
Subedaar Movie Review: ‘સૂબેદાર’ રિવ્યુ: અનિલ કપૂરનો એક્શન અવતાર કેવો છે? જાણો શું આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં.
Arjun Tendulkar Wedding: અર્જુન તેંડુલકરના લગ્નમાં ‘સાસુ-સસરા’ થી અલગ જોવા મળી ઐશ્વર્યા રાય, પતિ અભિષેક બચ્ચન સાથે આપ્યા પોઝ
Exit mobile version