Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: આંખ ના ઈલાજ ના સમાચાર ની વચ્ચે સિદ્ધાર્થ આનંદ ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો શાહરુખ ખાન, કિંગ ખાન ના ડેશિંગ લુકે ખેંચ્યું લોકો નું ધ્યાન

Shahrukh khan: શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર આવ્યા હતા કે તે આંખની સર્જરી કરાવવા માટે અમેરિકા જવાનો છે આ બધાની વચ્ચે શાહરુખ ખાને ગઈકાલે સિદ્ધાર્થ આનંદ ની બર્થડે પાર્ટી માં હાજરી આપી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Shahrukh khan spotted siddharth anand birthday bash amid eye surgery rumors

Shahrukh khan spotted siddharth anand birthday bash amid eye surgery rumors

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન એ બોલિવૂડ નો સુપરસ્ટાર છે. વર્ષ 2023 માં શાહરુખ ખાન ની ત્રણ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. થોડા દિવસો પહેલા શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર આવ્યા હતા કે તે આંખની સર્જરી કરાવવા માટે અમેરિકા જવાનો છે આ બધાની વચ્ચે શાહરુખ ખાને ગઈકાલે સિદ્ધાર્થ આનંદ ની બર્થડે પાર્ટી માં હાજરી આપી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika: લગ્ન બાદ કંઈક આવા અંદાજમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ, અનંત સાથે પેરિસ પહોંચેલી રાધિકા ની આ એક વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

શાહરુખ ખાન નો વિડીયો થયો વાયરલ 

આંખ ની સર્જરી ના સમાચાર ની વચ્ચે શાહરુખ ખાન સિદ્ધાર્થ આનંદ ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો હતો જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, શાહરૂખ કેઝ્યુઅલ લુકમાં તેની કાર માંથી ઉતરી રહ્યો છે આ દરમિયાન શાહરુખ બ્લેક શર્ટ ની ઉપર ડેનિમ જેકેટ અને જીન્સ માં જોવા મળ્યો હતો તેને આંખો પર ગોગલ્સ પણ પહેર્યા હતા. જેમાં તે એકદમ હેન્ડસમ દેખાતો હતો.શાહરુખ ખાન ની સાથે તેની મેનેજર પૂજા દડલાની પણ જોવા મળી હતી. 


 

આ સિવાય શાહરુખ ખાન નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પાર્ટી માંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે.


શાહરુખ ખાન નો આ લુક જોઈ તેના ચાહકો દીવાના થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version