Site icon

Shahrukh khan: વર્ષ 2023 બાદ હવે 2024 માં પણ પોતાનું પ્રભુત્વ જમાવવા તૈયાર શાહરુખ ખાન, ડંકી બાદ હવે આવી ફિલ્મ કરવા માંગે છે કિંગ ખાન

Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. કિંગ ખાન ની આ વર્ષ ની છેલ્લી ફિલ્મ ડંકી પણ રિલીઝ થઇ ગઈ છે. હવે શાહરુખ ખાને તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં તેની આગામી ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે.

shahrukh khan talks about his next film after dunki

shahrukh khan talks about his next film after dunki

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ માટે લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની પઠાણ અને જવાન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. હવે શાહરુખ ખાન ની આ વર્ષ ની છેલ્લી ફિલ્મ ડંકી પણ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે શાહરુખ ખાને તેના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની આગામી ફિલ્મ અને તેના શૂટિંગ વિશે ખુલાસો કર્યો હતો.  

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાન ની આગામી ફિલ્મ 

શાહરુખ ખાને તેના લેટેસ્ટ ઇન્ટરવ્યૂ માં મીડિયાને જણાવ્યું કે, ‘હું હવે માર્ચ-એપ્રિલમાં એક ફિલ્મ શરૂ કરીશ. હું હવે મારી ઉંમરની નજીકની ફિલ્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને અને હું તેને હીરો અને ફિલ્મ સ્ટાર તરીકે પણ ભજવવા માંગુ છું. મને લાગે છે કે ભારતીય ફિલ્મોમાં આપણે જે ચૂકી ગયા છીએ તેમાંની એક એ છે કે લોકો ઉંમરને ધ્યાનમાં લીધા વિના સ્ટાર ભૂમિકાઓ ભજવી શકે છે… કારણ કે તે તરીકે નો ચાર્મ લાવવો મુશ્કેલ છે જે હું 20 વર્ષ પહેલાં મારામાં હતો જેવું હું કરતો હતો. મને લાગે છે કે મારામાં એક નવો ચાર્મ હોય. હું બીજી એક્શન ફિલ્મ કરવા માંગુ છું.’ 


શાહરૂખ ખાનના નવા પ્રોજેક્ટને લઈને આવેલા આ નિવેદન પર ચાહકો ઉત્સાહિત થઇ ગયા છે. 

આ સમાચાર પણ વાંચો : Dunki: ફિલ્મ ડંકી જોવા આવેલા ફેન્સ નો થિયેટરની બહાર નો મજેદાર વિડીયો થયો વાયરલ, શાહરુખ ખાને પણ આ વિડીયો પર આપી ફની પ્રતિક્રિયા

 

Kumar Sanu: એક્શન મોડમાં આવ્યો કુમાર સાનુ, રીતા ભટ્ટાચાર્ય ના ગંભીર આરોપો સામે ગાયકે લીધા કડક પગલાં
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, ગીતાંજલી ને કારણે બદલાઈ જશે અરમાન અને અભીરા ની જિંદગી
Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા એ યુટ્યુબ અને ગુગલ પર દાખલ કર્યો કેસ, માંગ્યું અધધ આટલા કરોડ નું વળતર
Kajol: કાજોલે દુર્ગા પૂજાના અંતિમ દિવસે પરિવાર સાથે ભવ્ય રીતે ઉજવ્યું સિંદૂર ખેલા,સોશિયલ મીડિયા પર વાયરલ થયા વિડીયો
Exit mobile version