Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: સાઉથ ના આ અભિનેતા ને પછાડી શાહરુખ ખાન બન્યો નંબર 1 ટેક્સ ભરનાર ભારતીય સેલેબ,સરકાર ને ચૂકવ્યા અધધ આટલા કરોડ

Shahrukh khan: શાહરુખ ખાન ને બોલિવૂડ નો બાદશાહ કહેવામાં આવે છે. શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે કિંગ ખાને વર્ષ 2024 માં સૌથી વધુ ટેક્સ ભર્યો છે.

shahrukh khan tops list of highest tax paying indian celebrities

shahrukh khan tops list of highest tax paying indian celebrities

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ને બોલિવૂડ નો બાદશાહ કહેવામાં આવે છે. શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે કિંગ ખાને વર્ષ 2024 માં સૌથી વધુ ટેક્સ ભર્યો છે. વર્ષ 2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલેબ્સની યાદી માં શાહરૂખ ખાનનું નામ ટોપ પર છે. આ યાદી માં વિરાટ  કોહલી,સાઉથ અભિનેતા થલપતિ વિજય નું પણ નામ સામેલ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama Pankit thakker: શું સુધાંશુ પાંડે નું સ્થાન લેશે પંકિત ઠક્કર? અભિનેતા એ અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા ને લઈને તોડ્યું મૌન

શાહરુખ ખાને ચુકવ્યો સૌથી વધુ ટેક્સ 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2024માં 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. જે ભારતીય સેલેબ્સ માંથી સૌથી વધુ ચુકવનાર વ્યક્તિ છે.  શાહરૂખ બાદ આ લિસ્ટમાં સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયનું નામ છે.થલપતિ વિજયે 80 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. 


આ લિસ્ટ માં ત્રીજું નામ સલમાન ખાન નું છે બોલિવૂડ ના ભાઈજાને 75 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.જયારે એક સદી ના મહાનાયક અમિતાભ બચ્ચને 71 કરોડ ટેક્સ પેટે ચૂકવ્યા છે. આ યાદી માં વિરાટ કોહલી નું સ્થાન પાંચમા નંબર પર છે વિરાટે કુલ 66 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version