Site icon News Continuous Bureau | Mumbai

Shah Rukh Khan Viral Video: પહલગામ હુમલા બાદ શાહરૂખ ખાનનો જૂનો વીડિયો થયો વાયરલ, કિંગ ખાને સમજાવ્યો ‘જેહાદ’ નો અર્થ

Shah Rukh Khan Viral Video: પહલગામ હુમલા વચ્ચે, શાહરૂખ ખાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 'જેહાદ' શું છે અને તેનો સાચો અર્થ શું છે તે વિશે વાત કરી રહ્યો છે.

ShahRukh Khan Viral Video Explains True Meaning of Jihad Amidst Pahalgam Attack

ShahRukh Khan Viral Video Explains True Meaning of Jihad Amidst Pahalgam Attack

News Continuous Bureau | Mumbai

Shah Rukh Khan Viral Video: ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામ માં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. આ હુમલામાં આતંકવાદીઓએ પસંદગીપૂર્વક હિન્દુઓને નિશાન બનાવ્યા અને તેમના કાયર કૃત્યને ‘જેહાદ’ ગણાવ્યું. આ શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે,  જેમાં તે ‘જેહાદ’ શું છે અને તેનો સાચો અર્થ શું છે તે વિશે વાત કરી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: AR Rahman: દિલ્હી હાઇકોર્ટ એ એ આર રહેમાન વિરુદ્ધ કરી કડક કાર્યવાહી, આ કેસ ના સંધર્ભ માં મ્યુઝિક ડાયરેક્ટર ને ભરવા પડશે અધધ આટલા કરોડ

શાહરુખ ખાનના વિડીયોમાં ‘જિહાદ’નો સાચો અર્થ

વાયરલ ક્લિપમાં શાહરૂખ ખાન કહેતો જોવા મળે છે કે, ‘હું મુસ્લિમ છું અને આપણા ધર્મમાં ‘જેહાદ’ શબ્દનો અર્થ આપણી અંદર રહેલી દુષ્ટતા સામે લડવું છે.’ કોઈને મારવા કે નુકસાન પહોંચાડવું એ જેહાદ નથી. ખરો જેહાદ એ પોતાના દુષ્ટ વિચારો અને ભૂલો સામેની લડાઈ છે.’


 22 એપ્રિલ 2025 ના રોજ આતંકવાદીઓએ પહલગામ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ મુસાફરોને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમને કલમાનો પાઠ કરવાનું કહ્યું અને પછી પસંદગીપૂર્વક હિન્દુ મુસાફરો પર ગોળીબાર કર્યો હતો.. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version