Site icon

Shahrukh khan: ડંકી ની સફળતા માટે શાહરુખ ખાને નમાવ્યું માતારાની ના ચરણોમાં શીશ, વૈષ્ણોદેવી પહોંચેલા કિંગ ખાન નો વાયરલ થયો વિડીયો

Shahrukh khan: શાહરુખ ખાન તેની ફિલ્મ ની રિલીઝ પહેલા માતા રાની ના આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી જાય છે. આ અગાઉ પણ તે પઠાણ અને જવાન ની રિલીઝ પહેલા વૈષ્ણોદેવી ગયો હતો હવે ફરી એકવાર શાહરુખ તેની ફિલ્મ ડંકી ની રિલીઝ પહેલા વૈષ્ણોદેવી ના મંદિરે પહોંચ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

shahrukh khan visited mata vaishno devi amid dunki release

shahrukh khan visited mata vaishno devi amid dunki release

News Continuous Bureau | Mumbai

Shahrukh khan:  વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની આ વર્ષ ની ત્રીજી ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ની સફળતા માટે શાહરુખ ખાન માતા રાની ના આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યો છે. આ અગાઉ પણ શાહરુખ ખાન તેની ફિલ્મ પઠાણ અને જવાન ની રિલીઝ પહેલા વિક્ષ્ણોદેવી પહોંચી માતા રાની ના આશીર્વાદ લીધા હતા. હવે ફરી એકવાર તે વૈષ્ણોદેવી પહોંચ્યો છે જેનો વિડીયો  સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાન પહોંચ્યો વૈષ્ણોદેવી 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાન તેના બોડીગાર્ડ સાથે મંદિરના ખડકાળ માર્ગ પર ચાલી રહ્યો છે. શાહરૂખ માતા રાની ના દરબાર માં પહોંચવા માટે પગપાળા મુસાફરી કરી રહ્યો છે. પોતાની ઓળખ છુપાવવા માટે, તેણે હૂડી સાથે તેનું બ્લેક પફર જેકેટ પહેર્યું છે. તેણે પોતાનો ચહેરો સંપૂર્ણ ઢાંકી રાખ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી.


આ પહેલા શાહરુખ ખાન 12મી ડિસેમ્બરે ‘પઠાણ’ની રિલીઝ પહેલા વૈષ્ણોદેવી પહોંચ્યો હતો. ત્યારબાદ શાહરુખ 30 ઓગસ્ટના રોજ ફિલ્મ જવાનની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો હતો. શાહરુખ ખાન ની બંને ફિલ્મો પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ હતી. .

આ સમાચાર પણ વાંચો : Urfi javed: ઉર્ફી જાવેદે વટાવી બોલ્ડનેસની તમામ હદ, ફરી કેમેરા સામે કર્યું આવું કામ, વિડીયો થયો વાયરલ

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version