Site icon

Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી જોઈ દીકરા અબરામ ખાન નું આવું હતું રિએક્શન, કિંગ ખાને કર્યો ખુલાસો

Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લોકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન શાહરૂખ ખાને આસ્ક એસઆરકે નું સેશન રાખ્યું હતું જેમાં શાહરૂખ ખાને જણાવ્યું કે તેના દીકરા અબરામ ને તેની ફિલ્મ ડંકી કેવી લાગી

shahrukh khan younger son abram said this after watching the film dunki

shahrukh khan younger son abram said this after watching the film dunki

News Continuous Bureau | Mumbai

Dunki:શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી રિલીઝ થઇ ગઈ છે. રિલીઝ ના એક દિવસ પહેલા શાહરુખ ખાને તેના ચાહકો માટે આસ્ક એસઆરકે નું આયોજન કર્યું હતું. જેમાં શાહરુખ ખાન ના ચાહકે પૂછ્યું હતું કે શું તેના પુત્ર અબરામે આ ફિલ્મ જોઈ છે? જેના પર શાહરુખ ખાને ડંકી જોયા બાદ પુત્ર અબરામ ની કેવી પ્રતિક્રિયા હતી તેના વિશે ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાને આપી પ્રતિક્રિયા 

ફિલ્મ ડંકી ના રિલીઝ ના એક દિવસ પહેલા શાહરુખ ખાને આસ્ક એસઆરકે નું સેશન રાખ્યું હતું. આ દરમિયાન, એક યુઝરે કિંગ ખાન ને  પૂછ્યું કે તે તેના સૌથી નાના પુત્ર અબરામને ક્યારે ફિલ્મ બતાવવાનું વિચારી રહ્યા છે?. આના પર કિંગ ખાને જવાબ આપ્યો કે ‘તે આ ફિલ્મ જોઈ ચૂક્યો છે અને હવે વોશરૂમમાં જતી વખતે તે ગીત ગાતો રહે છે, જે ટ્રેલરમાં કોમિક સીનમાં બોમન ઈરાનીએ ગાયું હતું.’ 


રાજકુમાર હિરાણી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ડંકી માં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને લઈને ફેન્સમાં જોવા મળ્યો જબરજસ્ત ક્રેઝ, સવાર ના 5.55 ના શો માં ચાહકો એ થિયેટર માં કર્યું આ કામ

Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ.
Sonam Kapoor Second Baby: કપૂર પરિવારમાં ‘જુનિયર’નું આગમન! સોનમ કપૂર બીજીવાર બની માતા, આનંદ આહુજા અને અનિલ કપૂરની ખુશીનો નથી પાર.
Yo Yo Honey Singh Mumbai Concert 2026 : હની સિંહના લાઈવ કોન્સર્ટમાં મહિલાએ મચાવ્યો હંગામો, સિક્યુરિટી ગાર્ડ્સને ધમકાવતી જોવા મળી..
Lata Mangeshkar Last Song Recorded: સ્વર કોકિલાની અંતિમ ભેટ! લતા મંગેશકરે વડાપ્રધાન મોદી માટે ગાયું હતું આ ખાસ ગીત, જાણો રેકોર્ડિંગ પાછળનું ભાવુક કારણ
Exit mobile version