Site icon News Continuous Bureau | Mumbai

Anant and Radhika pre wedding: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં ત્રણ ખાને જમાવ્યો રંગ, શાહરુખ, સલમાન અને આમિરે સ્ટેજ પર લગાવી આગ, જુઓ વિડીયો

Anant and Radhika pre wedding: અનંત - રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો ગઈકાલે બીજો દિવસ હતો. આ ફંક્શન માં શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન ના પર્ફોર્મન્સે સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.

shahrukh salman and aamir together dance on anant and radhika pre wedding bash

shahrukh salman and aamir together dance on anant and radhika pre wedding bash

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika pre wedding: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન જામનગર માં શરૂ થઇ ગયા છે. આ ફંકશન 1 થી 3 માર્ચ સુધી ચાલવાના છે. ગઈકાલે આ ફંક્શન નો બીજો દિવસ હતો. પ્રથમ દિવસ ના ફંક્શન માં અમેરિકન પોપ સિંગર રિહાના એ પોતાના પરફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.હવે બીજા દિવસ ના ફંક્શન માં શાહરૂખ, સલમાન અને આમિરે એકસાથે ડાન્સ પરફોર્મન્સ આપી ને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Anant Radhika Wedding: સાદગીએ દિલ જીતી લીધું.. અબજોપતિ હોવા છતાં અનંત અંબાણીએ આશીર્વાદમાં મળતા રૂપિયા સ્વીકાર્યા; ખુદ ભોજન પીરસ્યું, જુઓ વિડીયો

શાહરુખ, સલમાન અને આમિર ખાન નો ડાન્સ 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પહેલીવાર બોલિવૂડના ત્રણેય ખાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને સ્ટેજ પર એકસાથે પરફોર્મ કર્યું હતું, આ ત્રણેય સુપરસ્ટાર એ સાઉથની સુપરહિટ ફિલ્મ RRRના હિટ ગીત ‘નાટુ-નાટુ..’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.આ ગીત પર ત્રણેય ખાન પોત પોતાના ગીતોના હુક અપ સ્ટેપ કરતા જોવા મળ્યા હતા. 


આ પહેલીવાર છે કે દર્શકો ને શાહરુખ, સલમાન અને આમિર ખાન નો એકસાથે એક જ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version