Site icon News Continuous Bureau | Mumbai

Shaitaan 2: બેક ટુ બેક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અજય દેવગણ ની ફિલ્મ શૈતાન 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો રિપોર્ટ માં શું કહેવામાં આવી રહ્યું છે.

Shaitaan 2: શૈતાન ફિલ્મ આ વર્ષ ની હિટ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ માં અજય દેવગણ અને આર માધવન મુખ્ય ભૂમિકામાં હતા. હવે આ ફિલ્મ ની સિક્વલ એટલે કે શૈતાન 2 પર મોટું અપડેટ સામે આવ્યું છે.

shaitaan 2 good news for ajay devgan r madhavan fans makers work on film script

shaitaan 2 good news for ajay devgan r madhavan fans makers work on film script

News Continuous Bureau | Mumbai

Shaitaan 2:  શૈતાન ફિલ્મ આ વર્ષ ની હિટ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ માં અજય દેવગણ અને આર માધવન મુખ્ય ભૂમિકામાં હતા.અજય દેવગણ ની બેક ટુ બેક ફિલ્મો મૈદાન અને ઔરોં મેં કહા દમ થા ફ્લોપ સાબિત થયા બાદ હવે અજય દેવગણ ના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ શૈતાન ફિલ્મ ની સિક્વલ એટલે કે શૈતાન 2 પર મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: TMKOC Sachin shroff: આ મામલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જુના મહેતા સાહેબ એટલે કે શૈલેષ લોઢા સચિન શ્રોફ કરતા નીકળી ગયા આગળ, જાણો વિગત

શૈતાન 2 ને લઈને આવ્યું અપડેટ 

મીડિયા રિપોર્ટ મુજબ, ‘શૈતાન 2’ના લેખન પર કામ શરૂ થઈ ગયું છે. એકવાર સ્ક્રિપ્ટ લોક થઈ ગયા પછી, અજય દેવગન સાથે નિર્માતા નક્કી કરશે કે ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે.


અજય દેવગન અને આર માધવન અભિનીત ‘શૈતાન’ બોલિવૂડની હિટ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ બ્લેક મેજિક પર આધારિત હતી. શૈતાન એ  ગુજરાતી ફિલ્મ ‘વશ’ની સત્તાવાર રિમેક હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie Cast શું અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ‘રાકા’ માં મૃણાલ ઠાકુર નહીં હોય? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Tumbbad 2 Sohum Shah શું વિષ્ણુના પુત્રની નવી કહાણી રૂંપી દેશે? ‘તુમ્બાડ ૨’ માટે સોહમ શાહે આપ્યા ચોંકાવનારા સંકેત જાણો આ વખતે શું નવું જોવા મળશે
Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Exit mobile version