Site icon News Continuous Bureau | Mumbai

Shaitan: શૈતાન નું રૂંવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર થયું રિલીઝ, શું માધવન ના વશીકરણ થી પોતાની દીકરી ને બચાવી શકશે અજય દેવગન? જુઓ ફિલ્મ નું ટ્રેલર

Shaitan: અજય દેવગન તેની ફિલ્મ શૈતાન ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં આર માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં છે. હવે આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને જોઈ ને તમારા રૂંવાડા ઉભા થઇ જશે

shaitan trailer release ajay devgn r madhvan starr film trailer out now

shaitan trailer release ajay devgn r madhvan starr film trailer out now

News Continuous Bureau | Mumbai 

Shaitan: અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા ની મોસ્ટ અવેટેડ ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.   આ એક હોરર થ્રિલર ફિલ્મ છે જેમાં અજય દેવગન હીરોની ભૂમિકામાં છે જ્યારે આર માધવન શૈતાન ના રોલમાં જોવા મળે છે. શૈતાન નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. શૈતાન નું ટ્રેલર જોતા એવું લાગે છે કે આ ફિલ્મ જબરદસ્ત હશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Urfi javed: અતરંગી સ્ટાઇલ માટે જાણીતી ઉર્ફી જાવેદ નું નવું કારનામુ, ડગમગાતી કારકિર્દી ને સહારો આપવા શરૂ કર્યું આ કામ!

શૈતાન નું ટ્રેલર 

ફિલ્મના 2 મિનિટ 26 સેકન્ડના ટ્રેલરમાં તમને સસ્પેન્સ, હોરર, એક્શન ડ્રામા બધું જ જોવા મળશે. ટ્રેલર માં  જોવા મળી રહ્યું છે કે, આર માધવન ફોન ચાર્જ કરવાના બહાને અજય દેવગનના ઘરે આવે છે અને તેની દીકરી પર વશીકરણ કરે છે. આ પછી તેની પુત્રી તેને જે કરવાનું કહે તે કરે છે.આ દરમિયાન અજય દેવગન પોતાના પરિવાર ને દરેક મુશ્કેલીમાંથી બચાવતો જોવા મળે છે. 


શૈતાન માં આર માધવન વિલન ની ભૂમિકામાં જોવા મળશે. જ્યોતિકા એ અજય દેવગણ ની પત્ની ની ભૂમિકા ભજવી છે. જયારે કે ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા અજય દેવગણ ની પુત્રી ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની રિમેક છે. આ ફિલ્મ જિયો સ્ટુડિયો, પેનોરમા સ્ટુડિયો અને દેવગન ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહેલ એ કર્યું છે. આ ફિલ્મ 8 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version