Site icon News Continuous Bureau | Mumbai

Shakira Hospitalized: શકીરા થઇ હોસ્પિટલ માં દાખલ, ખરાબ તબિયત હોવાને કારણે કેન્સલ થયો કોન્સર્ટ, ગાયિકા એ પોસ્ટ શેર કરી આપી માહિતી

Shakira Hospitalized: કોલંબિયાની ગાયિકા શકીરા ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શકીરા ની તબિયત અચાનક બગડી છે જેને કારણે તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે જેની માહિતી ગાયિકા એ પોતે તેના સોશિયલ મીડિયા પર આપી છે.

shakira admitted to hospital due to abdominal issue

shakira admitted to hospital due to abdominal issue

News Continuous Bureau | Mumbai

Shakira Hospitalized: શકીરા એક લોકપ્રિય પૉપ સિંગર છે. શકીરા ની ફેનફોલોઇંગ ખુબ મજબૂત છે. હવે કોલંબિયાની ગાયિકા શકીરા ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શકીરા ની તબિયત અચાનક બગડી છે જેને કારણે તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે જેની માહિતી ગાયિકા એ પોતે તેના સોશિયલ મીડિયા પર આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chhaava: છાવા માં નાના પાટેકર ની પત્ની એ ભજવી છે મહત્વ ની ભૂમિકા, જાણો કયા પાત્ર માં જોવા મળી અભિનેત્રી

શકીરા એ શેર કરી પોસ્ટ 

શકીરા એ તેના X પર એક પોસ્ટ શેર કરી છે જમાં તેને લખ્યું છે કે , “તમને બધાને જણાવતા દુઃખ થાય છે કે ગઈકાલે રાત્રે પેટની સમસ્યાને કારણે મને ER માં જવું પડ્યું હતું અને હાલમાં હું હોસ્પિટલમાં દાખલ છું.મને ખૂબ જ દુઃખ છે કે હું આજે સ્ટેજ પર જઈ શકીશ નહીં. પેરુમાં મારા અદ્ભુત ચાહકોને મળવા માટે હું ખૂબ જ ભાવુક અને ઉત્સાહિત હતી.”


 

આ સાથે શકીરા એ તેની પોસ્ટ માં જણાવ્યું કે કદાચ તેને આજે હોસ્પિટલ માંથી રજા મળી જશે અને તે બહુ જલ્દી જ સ્ટેજ પર પાછી ફરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Ramayana Movie Update રિલીઝ પહેલાં જ શાહરૂખ ખાનની ‘કિંગ’નો રેકોર્ડ તોડશે રણબીર કપૂરની ‘રામાયણ’, ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ માટે થઈ આટલી મોટી માંગણી
Exit mobile version