ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
ફિલ્મ અભિનેતા શક્તિ કપૂર ને હવે મૃત્યુનો ડર સતાવી રહ્યો છે. એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ગત વર્ષ ઘણું જ ખરાબ રહ્યું. છેલ્લા એક વર્ષથી હું ઘરની બહાર નીકળ્યો નથી. પહેલા લોકો એવું કહેતા હતા કે આ હવે મરી જશે. પરંતુ માણસો 10:20 વર્ષ વધુ જીવી જતા હતા. હવે તો લોકો માખીની જેમ મરી રહ્યા છે. સવારે હોસ્પિટલમાં જાય છે અને સાંજે તેની લાશ બહાર આવે છે. આ બહુ ડરવાવાળો સમય છે.
18 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો મુંબઈ શહેરમાં કેટલું મોંઘું થયું
આમ શક્તિ કપૂરે પોતાનો ડર મીડિયા સામે પ્રદર્શિત કર્યો છે.