Site icon

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીની બિગ બૉસ OTTમાં એન્ટ્રી? ઘરની અંદર અને બહાર થશે ડ્રામાનો ડબલ ડોઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ટીવી જગતનો સૌથી વિવાદિત અને ફૅમસ રિયાલિટી શો બિગ બૉસ 15’ એક વાર ફરી આવી રહ્યો છે. આ શોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ શો ટીવીની સાથોસાથે OTT પર સ્ટ્રીમ થશે. શોના પહેલા છ અઠવાડિયાં OTT પ્લૅટફૉર્મ વૂટ પર સ્ટ્રીમ થશે, ત્યાર બાદ ટીવી ઉપર આવશે. આ વખતે આ શો કરણ જોહર હોસ્ટ કરવાનો છે. હવે ખબર એવી આવી રહી છે કે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ આ શોનો હિસ્સો બની શકે છે. પરંતુ હજી સુધી શોના મેકર્સ કે ઍક્ટ્રેસે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એક રિપૉર્ટ પ્રમાણે શમિતા શેટ્ટી પણ કરણ જોહરના શો બિગ બૉસ OTT નો  હિસ્સો બની શકે છે. હવે જો શમિતા આ શોનો હિસ્સો બને તો તે તેના માટે જ નહીં, પરંતુ તેની બહેન શિલ્પા શેટ્ટી તથા તેના પરિવાર માટે પણ મુશ્કેલી ભરેલું રહેશે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ : કરણ મહેરા અને નિશા એકસાથે એક પ્રોડક્શન હાઉસની બહાર જોવા મળ્યાં

અસલમાં શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પૉર્નોગ્રાફી મામલામાં જેલમાં છે આવામાં જોવું એ રહ્યું કે શમિતા આ કૉન્ટ્રોવર્સીની વચ્ચે શોમાં હિસ્સો લે છે કે નહીં.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version