Site icon News Continuous Bureau | Mumbai

Shanaya Kapoor Oops Moment Video: ઉપ્સ મુવમેન્ટ નો શિકાર બની શનાયા કપૂર, અભિનેત્રી એ આ રીતે સંભાળી સ્થિતિ

Shanaya Kapoor Oops Moment Video: ‘આંખો કી ગુસ્તાખિયાં’ના ઇવેન્ટમાં શનાયા કપૂર ઉપ્સ મુવમેન્ટ નો શિકાર બની હતી પરંતુ તેને ખુબ સરસ રીતે તેને સંભાળી લીધું હતું

Shanaya Kapoor Escapes Oops Moment Gracefully During Film Promotion Video Goes Viral

Shanaya Kapoor Escapes Oops Moment Gracefully During Film Promotion Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Shanaya Kapoor Oops Moment Video: સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર પોતાની ડેબ્યુ ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’  ના પ્રમોશન ઇવેન્ટમાં હાજર રહી હતી. ઇવેન્ટ દરમિયાન શનાયા એક પીળા રંગની નેટ સાડી અને મોતીની ડોરીવાળું ઓફ-શોલ્ડર બ્લાઉઝ પહેરીને આવી હતી. સ્ટેજ પરથી ઉતરતી વખતે તેના બ્લાઉઝ ની ડોરી તૂટી ગઈ હતી, જેના કારણે તે ઉપ્સ મુવમેન્ટ નો શિકાર થવા નજીક આવી ગઈ હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાન એ શેર કરી તેના વર્ક આઉટ પછી ની તસવીરો, સાથે જ લખ્યું મજેદાર કેપશન

શનાયાએ ગ્રેસફુલ રીતે સંભાળી સ્થિતિ

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, જેવી બ્લાઉઝ ની ડોરી તૂટી, શનાયાએ એક હાથમાં માઇક અને બીજા હાથથી બ્લાઉઝ સંભાળ્યો. ટીમે તરત જ મદદ કરી અને મોટી અસહજ સ્થિતિથી બચાવ થયો. બ્લાઉઝની ટાઈટ ફિટિંગને કારણે તે નીચે ન ખિસક્યું અને શનાયાએ આત્મવિશ્વાસ સાથે સ્થિતિ સંભાળી.


શનાયાની ડેબ્યુ ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’ 11 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં તે વિક્રાંત મેસી સાથે રોમેન્ટિક લીડમાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Exit mobile version