Site icon

શનાયા કપૂરે તેના ટોન ફિગરને કર્યું ફ્લોન્ટ, મિત્રના જન્મદિવસની પૂલ પાર્ટી ની તસવીરો થઇ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

હાલ  જ શનાયા કપૂરે (Shanaya Kapoor)તેની ફ્રેન્ડનો ૨૫મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શનાયાએ બર્થડે સેલિબ્રેશન(Birthday celebration)ની તસવીરો સો.મીડિયામાં (social media) શૅર કરી હતી. શનાયાની ફ્રેન્ડે પૂલ પાર્ટી આપી હતી. આ દરમિયાન શનાયા મોનોકીની માં જાેવા મળી હતી. 

Join Our WhatsApp Community

મોનોકીની માં શનાયાનો (Shanaya Kapoor) સિઝલિંગ લુક જાેવા મળ્યો હતો. શનાયાએ બોલિવૂડ ડેબ્યૂ (Bollywood debut)પહેલાં બ્રાન્ડ ન્યૂ કાર  ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્‌સ (media reports)પ્રમાણે, શનાયા કપૂરની આ કારની કિંમત ૮૦-૯૦ લાખ રૂપિયાની વચ્ચે છે. 

અભિનેત્રીની(Shanaya Kapoor) તસવીરોને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કરી છે. ચાહકોકમેન્ટ સેકશન માં તેના વખાણ કરી રહ્યા છે. 

શનાયા કપૂર (Shanaya Kapoor) બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જાેહરની ફિલ્મ 'બેધડક'થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી તથા ગુરફતેહ પીરઝાદા લીડ રોલમાં છે. 

આ સમાચાર પણ વાંચો : બ્રેલેટ ટોપ અને શીયર પેન્ટ પહેરીને દિશા પટનીએ લગાવી ઈન્ટરનેટ પર આગ, તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ: જુઓ ફોટોગ્રાફ્સ

Real vs Fake IMAX: IMAX ના નામે બોલિવૂડનો મોટો દાવ! મોટી સ્ક્રીન એટલે જ IMAX? જાણો કેમ તમારી પાસેથી વસૂલવામાં આવે છે ડબલ પૈસા
Naagin 7 Update: એકતા કપૂરનો આકરો મિજાજ! ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા પાછળનું શું છે અસલી કારણ? જાણો અંદરની વાત
Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Exit mobile version