Site icon News Continuous Bureau | Mumbai

Shantipriya bald look: શાંતિ પ્રિયા એ કરાવ્યું મુંડન, દિવંગત પતિના બ્લેઝર સાથે તસવીરો શેર કરી અક્ષય કુમાર ની અભિનેત્રી એ કહી આવી વાત

Shantipriya bald look: શાંતિપ્રિયા બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે. શાંતિપ્રિયા એ તાજેતર માં તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેને લઈને ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા છે.

Shantipriya goes bald wears late husband blazer

Shantipriya goes bald wears late husband blazer

News Continuous Bureau | Mumbai

Shantipriya bald look: બોલીવુડની જાણીતી અભિનેત્રી શાંતિપ્રિયા, જેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૌગંધ’માં કામ કર્યું હતું, હાલમાં તે તેના નવા લુકને લઈને ચર્ચામાં છે. શાંતિપ્રિયાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના બાલ્ડ લુક ની તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Naomika Saran: બોલિવૂડ માં વધુ એક સ્ટારકિડ થવા જઈ રહી છે લોન્ચ, આ પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મ માં જોવા મળશે ડિમ્પલ કાપડિયા ની નાતિન નાઓમીકા સરન

શાંતિપ્રિયાનો બાલ્ડ લુક

શાંતિપ્રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં બ્રાઉન કલરના બ્લેઝર સાથે સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે.. આ તસવીરોમાં તે સંપૂર્ણપણે બાલ્ડ દેખાય છે, જે ફેન્સ માટે આશ્ચર્યજનક છે. મુંડન કરાવવા પાછળ નું કારણ જણાવતા તેને કૅપ્શનમાં લખ્યું,  ‘તાજેતરમાં મેં મુંડન કરવાનું નક્કી કર્યું એક સ્ત્રી હોવાને કારણે, આપણે ઘણા નિયંત્રણો લાદીએ છીએ. તે સમાજ દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરે છે અને પોતાને મર્યાદામાં બંધ રાખે છે. પણ આ પરિવર્તન સાથે, મેં મારી જાતને મુક્ત કરી દીધી છે. હું હવે સંપૂર્ણપણે મુક્ત અનુભવું છું.’


શાંતિપ્રિયા એ કેપ્શનમાં તેના પતિને યાદ કરતા લખ્યું, ‘હું મારા સ્વર્ગસ્થ પતિની યાદ મારી સાથે રાખું છું. તેના બ્લેઝરમાં, જેમાં હજુ પણ હૂંફ છે. હું દુનિયાભરની બધી મહિલાઓને શક્તિ અને પ્રેમ મોકલી રહી છું. ‘ અભિનેત્રીની આ પોસ્ટ આ સમયે ખૂબ વાયરલ થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Amitabh Bachchan।અમિતાભ બચ્ચને ડ્રાઈવરને હટાવી જાતે જ દોડાવી કાર! ‘જલસા’ બહાર ફેન્સને આપ્યું મોટું સરપ્રાઈઝ, બ્લોગ લખીને કહી દિલની વાત
Anupama Tv Serial Updates| ‘અનુપમા’ ના સેટ પર કેવું છે કલાકારોનું વર્તન? સચિન ત્યાગીએ રૂપાલી ગાંગુલી અને શિવમ ખજુરિયા વિશે કહી આવી વાત
Krrish 4 Movie Hrithik Roshan| ‘ક્રિશ ૪’ ના બજેટને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓની હવા નીકળી! રાકેશ રોશને આપ્યું મોટું નિવેદન
Alpha Teaser Update| ‘આ અઠવાડિયે રિલીઝ થશે ‘આલ્ફા’ નું ટીઝર! આલિયા ભટ્ટ અને શર્વરી વાઘના રોલ પરથી ઉઠ્યો પડદો
Exit mobile version