Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી ના લગ્ન પહેલા દુલ્હન ની સજ્યો શત્રુઘ્ન સિન્હા નો બંગલો, રોશનીથી ઝગમગી ઉઠ્યું ‘રામાયણ’, જુઓ વિડીયો

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ટૂંક સમય માં લગ્ન કરવાના છે. આવી સ્થિતિમાં શત્રુઘ્ન સિન્હા ના બંગલા રામાયણ ને દુલ્હન ની જેમ સજાવવામા આવ્યું છે.

shatrughan sinha house ramayana lights up for sonakshi sinha zaheer iqbal wedding

shatrughan sinha house ramayana lights up for sonakshi sinha zaheer iqbal wedding

News Continuous Bureau | Mumbai 

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ટૂંક સમય માં લગ્ન કરવાના છે. સોનાક્ષી અને ઝહીર ના લગ્ન પહેલા ના ફંક્શન શરૂ થઇ ગયા છે. હલ્દી બાદ ગઈકાલે સોનાક્ષી ની મહેંદી નું ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોનાક્ષી અને ઝહીર પોઝ આપતા જોવા મળ્યા હતા. હવે આવી સ્થતિ માં શત્રુઘ્ન સિન્હા ના બંગલા રામાયણ ને દુલ્હન ની જેમ સજાવવામા આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer wedding: ખામોશ! દીકરી સોનાક્ષી સિન્હા ના લગ્ન માં ના જવા ની અફવા પર શત્રુઘ્ન સિન્હા એ તોડ્યું મૌન, પોતાની નારાજગી વ્યક્ત કરતા કહી આવી વાત

દુલ્હન ની જેમ સજ્યું શત્રુઘ્ન સિન્હા નું ઘર 

શત્રુઘ્ન સિન્હા નો બંગલો 10 માળ નો છે. આ બંગલા નું નામ રામાયણ છે. શત્રુઘ્ન સિન્હાની આલીશાન 10 માળની બિલ્ડીંગ રામાયણને રોશનીથી શણગારવામાં આવી છે. ઘર નું નામ રામાયણ પણ રોશની થી ચમકી ઉઠ્યું છે. ઘરની આસપાસ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.


મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી અને ઝહીર ના લગ્ન અનોખી રીતે થવાના છે. આ લગ્ન માં સોનાક્ષી સિન્હા ઝહીર ઇકબાલ ના ઘરે જઈ ને તેમના લગ્ન નું રજીસ્ટ્રેશન કરશે. બાદમાં એક ભવ્ય પાર્ટી થશે જેમાં તમામ મિત્રો હાજરી આપશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Box Office Collection સોમવારે ‘હનુમાન અંશ’ ફિલ્મે બાજી પલટી, ‘ટોક્સિક’નું બગડ્યું ગણિત; જાણો ‘આવારાપન ૨’ અને ‘ઈરુમુડી’નું કલેક્શન
Exit mobile version