Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi-Zaheer wedding: લગ્ન પહેલા દીકરી ના સાસરે પહોંચ્યો શત્રુઘ્ન સિન્હા, થવા વાળા જમાઈ સાથે આપ્યા પોઝ, જુઓ વિડીયો

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા તેના બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે જલ્દી જ લગ્ન કરવાની છે. હવે લગ્ન પહેલા દીકરી ના પિતા એટલેકે શત્રુઘ્ન સિન્હા તમેની પત્ની પૂનમ સાથે થવા વાળા જમાઈ એટલે કે ઝહીર ઇકબાલ ના ઘરે પહોંચ્યા હતા સાથે જ તેમને પાપારાઝી ને ઘણા પોઝ પણ આપ્યા હતા.

shatrughan sinha hugs sonakshi sinha husband to be zaheer iqbal

shatrughan sinha hugs sonakshi sinha husband to be zaheer iqbal

News Continuous Bureau | Mumbai 

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે સોનાક્ષી અને ઝહીર ના લગ્ન થી પિતા શત્રુઘ્ન સિન્હા નારાજ છે અને તેઓ આ લગ્ન માં હાજરી નહીં આપે આ બધી અફવાઓ નો અંત લાવતા સોનાક્ષી ના લગ્ન પહેલા શત્રુઘ્ન સિંહ તેમની પત્ની પૂનમ સાથે તેમના થવાવાળા જમાઈ એટલેકે ઝહીર ઇકબાલ ના ઘરે પહોંચ્યા હતા. અને તેમને ઝહીર ને ગળે પણ લગાવ્યો હતો. આ સાથે જ તેમને પાપારાઝી ને ઘણા પોઝ પણ આપ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: પ્રેગ્નેન્ટ દીપિકા પાદુકોણ ની મદદ કરવા દોડ્યા પ્રભાસ અને અમિતાભ બચ્ચન, જાણો કોણે મારી બાજી

શત્રુઘ્ન સિન્હા એ આપ્યા ઝહીર ઇકબાલ સાથે પોઝ 

સોશિયલ મીડિયા પર શત્રુઘ્ન સિન્હા અને ઝહીર ઇકબાલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, શત્રુઘ્ન સિંહા ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ સાથે છે. ગઈ કાલે રાત્રે શત્રુઘ્ન સિંહા પત્ની પૂનમ સાથે તેમની દીકરી ના સાસરે એટલે કે ઝહીર ઈકબાલ ના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન શત્રુઘ્ન સિન્હા અને ઝહીર ઈકબાલ સાથે જોવા મળ્યા હતા.શત્રુઘ્ન અને ઝહીર બંનેએ ગળે લગાવ્યા અને પાપારાઝીની સામે પોઝ આપ્યો. આ દરમિયાન શત્રુઘ્ન ખૂબ જ ખુશ દેખાતા હતા અને પાપારાઝીના કહેવા પર ‘ખામોશ’ પણ બોલ્યા હતા.


શત્રુઘ્ન સિન્હાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે ઝહીર ઈકબાલ ના ઘરની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે.તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ના લગ્નની વિધિઓ 20 જૂનથી શરૂ થઈ ગઈ છે. બંને 23 જૂન ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version