Site icon News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા ના વોચમેન એ આપી આંખો જોઈ માહિતી, પોલીસ એ પણ પ્રાથમિક તપાસ ને લઇને કરી વાત

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા ના વોચમેન એ પોલીસ ને તે રાત્રે શું બન્યું તે વાત જણાવી છે.

Shefali Jariwala Death What Happened to Shefali Jariwala Last Night Watchman Reveals Details

Shefali Jariwala Death What Happened to Shefali Jariwala Last Night Watchman Reveals Details

News Continuous Bureau | Mumbai

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા ના અચાનક અવસાન બાદ અનેક પ્રશ્નો ઊભા થયા છે. રાત્રે 1 વાગ્યે મુંબઈ પોલીસને તેના અવસાનની જાણકારી મળી હતી. ત્યારબાદ પોલીસ અને ફોરેન્સિક ટીમ  તેના ઘેર પહોંચી હતી. આ દરમિયાન બિલ્ડિંગના વૉચમેન એ રાત્રિની ઘટનાની વિગતો આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Maa First Review: જો તમે પણ કાજોલ ની હોરર મુવી માં જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો ફિલ્મ નો રીવ્યુ

વૉચમેનની આંખો જોઈ ઘટના

મીડિયા રિપોર્ટ મુજબ વૉચમેન એ જણાવ્યું કે રાત્રે લગભગ 10:15 વાગ્યે એક કાર ખૂબ જ ઝડપથી બિલ્ડિંગમાંથી નીકળી હતી. કારમાં કાળો કાચ હોવાથી અંદર કોણ હતું તે દેખાયું નહીં, પરંતુ પરાગ ત્યાગી અને શેફાલી હોવાની શક્યતા જણાઈ રહી છે. વૉચમેનના જણાવ્યા મુજબ, “શેફાલીજી છેલ્લે પરમદિવસે પોતાના પતિ અને ડોગી સાથે જોવા મળ્યા હતા. તેઓ ખૂબ નોર્મલ લાગતા હતા.”


મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, “અમે રાત્રે 1 વાગ્યે જાણકારી મળતાં જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને કૂપર હોસ્પિટલ  પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મૃત્યુનું કારણ હજી સ્પષ્ટ નથી.” પોલીસએ શેફાલીના કુક અને હાઉસહેલ્પને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version